Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Vipul Patel

  Literary Colonel

સબંધ એટલે

Others

સબંધ કરતા સંબંધ વગરના સંબંધો..

1    6.9K 6

એ કેમ કરે છે?

Others

ભૂલી ગ્યો છે જે મારી યાદો એને વાગોળી ને, શાંત છે પાણી એના પર પરપોટા એ કેમ કરે છે ?

1    13.1K 2

કેટલાયે ભાવથી

Others

ચ્હેરા-બુંદો-ડાઘા હવે આંગળીઓ ચીંધશે, ભીતર છે ચૂપ તે વેદનાથી ક્યાં હવે બોલાય છે.  

1    13.2K 4

મા નર્મદા પરની મારી રચના

Others

હે વૃક્ષો સૌ થરથરે ને પાપી સૌ કંપ કંપે, ને પાદર સૌ ગણ ગણે

1    6.7K 1

હું કવિ છું

Others

યોજી સભાઓ આમંત્રણ દે ગઝલો પઢવા, ને તે સાડા બારી ના રાખે કે હું કવિ છું.

1    1.4K 5

મારો આત્મા

Others

જનમ મરણ તો છે ઠાગા ઠૈયા આત્માના, તો આ દેહે આવન-જાવન પરમાત્મા છે.

1    7.0K 7

એવાય દિવસો આવશે

Others

પ્લુટો ને યુરેનસમાં, ઉલ્ટા ઝાડો વાવશે

1    930 5

રમૈની

Others

કબીર બીજક વાંચતી વખત મેં થોડી રમૈની લખવાનો પ્રયત્ન કર્યો હતો, રમૈની એટલે વણઝારાની ભાષા જે સરળતા થી બ...

1    13.4K 3

જરા

Others

એ પહેલો નઝારો હઝું યાદ છે એટલેસાજના ના  નવા ઓરતા જ્યાં ફૂટે છે જરા.  

1    13.5K 2

જગ જાગે

Others

જોઈને તમરું ટ્રી ટ્રી કરે ખૂણે ઉભું રોતું સૌને રાગ લાગે, હસતો કરોળિયો એની જાળનો કીટક પાસે ભાગ માં...

1    6.7K 4

આકાશી દરિયો

Others

જાણે અજાણ્યે અણદેખ્યો સ્પર્શ લાગે, આત્માને "પ્રેમ"  નામનો શબ્દ જાણે!

1    6.8K 3

સાક્ષીભાવ

Others

પંખી ને પાણી, પંખીનું પીવું ને પાણીનું ઘટવું થાય સાથે..

1    6.8K 6

મુક્તક

Others

કૂંપળનું ખીલવું ને પેહલા પ્રેમનું થવું સાથે થાય છે, તને જોયા વગર જ ફક્ત આમ ચાહવું સાથે થાય છે

1    7.0K 4

હોતું હશે

Others

ને કાગડો કોઈ દિ ધોળો ન થાયે કલરથી, તારા કહેવાથી જગત શ્રાપે મરે, હોતું હશે.

1    1.3K 4

પડ્યું હશે

Others

ના કરે એમ તો થોડું તે રુદન તે! પ્રભુ એ! સાવ કાં રમતું છોડ્યું હશે.

1    6.5K 3

તથાગત

Others

  છે કામ તથાગત, તો અકામ તથાગત; તે શરણ તથાગત, તો અશરણ તથાગત.

1    1.1K 2

મારા આંગણ

Others

થાયે કર્મો મારા સારા, ભાગે મારા આતમ રોગણ

1    1.3K 4

આપો

Others

  દાબો છાની બાધા દાબો, દેવો ને એક સજા આપો! રોઈ રોઈ ને થાકી છે એને સારી દાતા આપો.

1    1.2K 8

ઓ સુરજ........

Others

એ તારું કિરણનું ફેલાવવું ગમે છે મને,ને એનું બાહોનું લહેરાવવું સંગાથે થાય છે,

1    6.8K 5

મારા વતનમાં

Others

ચાલ ને મનવા હવે નથી જીવવું આકોન્ક્રીટના જંગલમાં,રૂપિયાના ઢેફાંના ડુંગરમાં

1    14.0K 5

આ ચોમાસે

Others

તારા સ્પર્શે લાગે તરશ્યા ચાતકોજો બુંદે કેવા  ભેગા થાય વમળો,

1    13.7K 4

મૌન સદાચાર

Others

સ્વયં ઈશ્વર પણ સમ્યકભાવ અનેવિધાતા પણ મૃત્યુને સુંદર બનાવવા મથી રહી હતી  

1    13.7K 4

અલ્લડ છોકરી

Others

એની મોહક અદા લાગે વર્ષોથી છે આતુર,આ  દિલ ને  છે એના જ નામ ની બધી રટ.

1    6.9K 3

હું ગુજરાતી

Others

ઘર ઘર ગુંજે હું ગુજરાતી હું ગુજરાતી પડઘે પડઘે હું ગુજરાતી હું ગુજરાતી

1    6.6K 4

મને નહિ ફાવે

Others

હોય ભલે મોટી તાકાતો તારી પાસે, હારીને હિમ્મત મરવાનું મને નહિ ફાવે.  

1    6.8K 4

ઓ જિંદગી

Others

થોડા હશે મારા કર્મો સારા અહીં, તેથી જ તરફડતા બચાવે છે મને.    

1    6.9K 5