Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Gaurang Thaker

  Literary Brigadier

હોય છે

Others

તું કલમના હાથથી શોધી શકે,આડે હાથે જે મુકાયું હોય છે

1    12.9K 5

વ્હાલ વાવી જોઈએ

Others

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ

1    13.3K 2

થઇ જાંઉ?

Others

એક ઇચ્છા છે આવતા જન્મે,વાલિયાનો હું રાફડો થઇ જાંઉ.

1    13.6K 2

વિષે કહો,

Others

ખુદની પ્રદક્ષિણામાં તો ચક્કર મળ્યા મને,સૌ ના સુધી લઇ જતાં હુનર વિષે કહો.

1    13.2K 5

તો જોઇએ,

Others

તમને ગઝલ તો કહેવી છે, પણ એક શર્ત છે,દિલમાં તમારાં ક્યાંક ઉઝરડો તો જોઇએ.

1    13.4K 4

થવાનું

Others

અહીં માપપટ્ટી બધાની અલગ છે,અને આપણે રોજ સાબિત થવાનું.

1    13.4K 4

દરજ્જો

Others

તમે ખોટું ખરું બસ કૈંક તો બોલો,અમે જોજો બધા સંવાદ હારીશું.

1    13.4K 3

અવલોકન

Others

તું કશું તો કર કે હું ઈશ્વર કહું,હું નહીં તો અન્યનું સ્થાપન કરું.

1    13.2K 2

વેશપલ્ટો !

Others

અસલ તો ઉડ્યું,છેલ્લા શ્વાસોની સાથે,પછી શેષમાં બસ રહ્યો વેશપલ્ટો!

1    13.8K 9

રહેવા દે,

Others

કોઇ વંટોળને કહી દો કે,ફૂલ ઊપર પરાગ રહેવા દે.

1    14.3K 6

નાટક

Others

હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક!'

1    12.9K 6

રાખે છે!

Others

જાતને એમ અહીં શણગારે,જાણે દર્પણમાં પૂજા રાખે છે!

1    14.2K 4

શીખવાડો સરવાળો

Others

મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

1    14.1K 4

શ્વાસોશ્વાસમાં

Others

*ભીડમાં પણ તું મને વર્તાઈ, શ્વાસોશ્વાસમાં - તરહી પંક્તિ...

1    14.0K 7

નહીં બને

Others

મારી હથેળી હાથમાં તુ રાખ ના વધું,મારો આ હાથ કાલથી મારો નહીં બને.

1    13.3K 5

રહી જાય શબ્દો

Others

મને છેક મારામાં લઈ જાય શબ્દો,પછી આપમેળે ખરી જાય શબ્દો.

1    13.5K 5

જે પળે જે મળે

Others

યોગ્યતા મ્હેકની ધરાવું છું ફૂલ થઈ ડાળને ઝૂકાવું છું.

1    13.1K 4

ચાલવા માંડે

Others

મને મારી નજીક બેસાડવાનો ફાયદો છે એક, ઊઠીને એકદમ મારા ઉધામા ચાલવા માંડે.

1    13.8K 4

ભાગમભાગમાં

Others

શક્યતાથી થઈ છે જાણે દુશ્મની,હું જ મારી ફોજ, ભાગમભાગમાં.

1    13.8K 2

ઉતારું ,

Others

ઇચ્છા અને તડપ પર, ગઝલો લખું તો લાગે,સામાન વરસો જૂનો, હું માળથી ઉતારું.

1    13.8K 7

ગઝલ

Others

સૂરજ આ સાંજનો મને એવું કહી ને જાય,ઊંચાઈ પર તો ક્યાં અહીં કાયમ જિવાય છે?

1    13.2K 5

વસંતે

Others

બધી ડાળ ડાળે ને પર્ણોની વચ્ચેઆ ફૂલો તો કંકોતરી છે વસંતે

1    13.8K 5

ગઝલ

Others

માત્ર છોડું નહીં મિજાજ અહીં ,હા પરત દઇ શકું છું તાજ અહીં .

1    13.5K 3

મા..

Others

હું મને, તમને વળી ઇશ્વર ને મળવા જ્યાં ગયો ત્યાં ત્યાં બધે,વાર કેવળ વાર,કેવળ હોય છે કૈં પણ કશું હોતું...

1    13.5K 5

ગઝલ

Others

તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.

1    13.1K 4

મકાન છે,

Others

એક બે ફલાંગે બ્હાર હું જઇ તો શકું છું પણ,ભીતરની ભીંત ઠેકતા લાંબુ મકાન છે.

1    13.6K 7

ઉતારો

Others

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,બગીચામાં થોડાક ભમરા ઉતારો.

1    13.5K 4

મને પરવાનગી હતી

Others

છાપાને બદલે આજ મેં વાંચી હતી સવાર,તેથી જ મારી આંખે અજબ તાજગી હતી.

1    13.7K 5

થઈ જાય છે.

Others

મને તો એમ કે પ્હેલો ને છેલ્લો હું જ છુંને, તમને પ્રેમ ઉપરા-છાપરી થઇ જાય છે

1    13.6K 6

એ ક્ષણો ગઝલની છે.

Others

વહાલ ઘરની ભીંતોમાં, ઘર કરીને રહેતું હો, ને હો વાતો સંવાદી,દોસ્ત, એવા સરનામે, જાત જ્યારે રોકાઈ, એ ક્ષ...

1    13.3K 3

આતમલાલજી

Others

એક ઘરમાં શું અબોલા રાખવા?બોલતા રહેજો ને આતમલાલજી

1    13.9K 7

શિકારી

Others

પધારો તમે ડાળડાળી કહે છેગયા બાગથી પાનખરના શિકારી

1    14.3K 5

વગર નથી

Others

ઠેબે ચડાવતી રહી દુનિયા ફકીરનેદીવાનગીનાં દામ, કવિતા વગર નથી

1    13.6K 2

ક્યાં હું એમાં કશું ગુમાવું છું?

Others

મારી ઓળખ સરળ બને માટે,તારો છું એમ ઓળખાવું છું.

1    13.4K 5

કામમાં આવ્યો

Others

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

1    13.5K 2

પાનખરનો વર્તારો

Others

શબ્દ કાગળથી ખૂબ મોટો છે,હાંસિયામાં ભલે ધકેલાયો.

1    14.0K 2

કરી જવાનો

Others

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઈ,દરિયાની એટલે હું ખારાશ પી જવાનો.

1    13.9K 8

છું..

Others

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,ક્યાં હું અકબંધ ઘેર આવું છું!

1    13.9K 5

હૂંફ છે

Others

ફક્ત ગમતાનો ગુલાલ એવું નથી,આપદા છે આપદાની હૂંફ છે.

1    13.6K 7

જો..

Others

અહીંયા કૂંપળો ફૂટી છે પાણી લાવ હવે,કશે તો તારી ફરજ જો જવાબદારી જો.

1    12.9K 3

પરત મળે

Others

લાવો તમારો હાથ તમારી જરૂર છેદુનિયાને માણસાઈનાં દીવા પરત મળે

1    13.3K 6

એવું નથી.

Others

તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,હવે બીજે કશે તમને રખાય એવું નથી

1    13.2K 4

તું કહે હા કે હવે ના

Others

તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.

1    13.6K 6

થયું છે

Others

મેં મારામાં માણસપણું જ્યારે શોધ્યું,પછી જે લખ્યું તે સુભાષિત થયું છે.

1    13.0K 4

નહીં થાય

Others

જે વાત ને સદીઓથી કહે સંત, ફકીરો,એને જ ગણો પ્રેમ જે કારણથી નહીં થાય.

1    6.6K 3

માગુ છું દુઆ

Others

ક્યારેય ખરીદી ન શક્યું કોઈ મરીઝાઈ,નહિંતર તો મરીઝ શું બીજો એકાદ ન આવે?

1    13.1K 5

કવિતા વગર

Others

તમને અનુસરું નહીં તો માફ બસ કરો,હું કોઈનો ગુલામ, કવિતા વગર નથી.

1    13.0K 1

ખુલ્લું હ્રદય

Others

મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

1    13.0K 3

કાળઝાળ બપ્પોરે

Others

પવનની પડે લાશ રસ્તા વચોવચ,અને ત્યારે લાચાર દેખાય બપ્પોર.

1    13.5K 2

લાંબી રજા ઉપર છે

Others

દરેક બાળકનાં સ્મિતમાં જઈ, દરેક માતાની આંખમાં રહી,તમારે હાજર થવું જ પડશે, પછી તમારે બધાંની અંદર,વહાલ ...

1    13.7K 5

ઉપાય મળી ગયો

Others

નથી મંદિરોની તું પ્રાર્થના, નથી મસ્જિદોની નમાજ તું,કદી માવડીનાં તું આંસુમાં, કદી સ્મિત બાળનું થઈ ગયો...

1    14.2K 6

માણસ થવાની તક

Others

વૃક્ષથી વરસાદ કે વરસાદથી આ વૃક્ષ છે,જે હશે તે પણ અહીંયા બે જણાં જીવી ગયાં.

1    13.8K 3

રસ્તા કરી જવાનો

Others

હું છું જ કૈંક એવો તું છોડ આ પ્રયત્નો,તું ભુલવા મથે ને હું સાંભરી જવાનો.

1    13.4K 4

વધાવું છું

Others

મારી ઓળખ સરળ બને માટે,તારો છું એમ ઓળખાવું છું.

1    13.5K 3

શીખવાડો સરવાળો

Others

મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.

1    14.2K 5

હૂંફ છે

Others

એક વાતે જિંદગીમાં છે મજા,સ્વપ્ન સાથે જીવવાની હૂંફ છે.

1    14.1K 6

રોજની રમત ગઈ

Others

કયાંક હું ઉભો રહ્યો, કયાંક મન ઉભું રહ્યું,જીવ શિવ ન થઇ શક્યો, મોક્ષની શરત ગઈ.

1    13.6K 2

તરહી ગઝલ

Others

અમૃત ઘાયલની પંક્તિઓ પર યોજાયેલ મુશાયરામાં રજૂ કરેલી ગઝલ..

1    14.0K 10

પરત મળે

Others

વીત્યા વખતથી એટલું માંગી રહ્યો છું દોસ્તજેમાં તમે હસ્યાં'તા એ ઘટના પરત મળે

1    13.7K 6

તું હતી તો

Others

તું હતી તો શબ્દ શરમાયા હતાતું ગઈ તો કાવ્ય નીપજાવ્યા હતા

1    14.0K 4

ન પડી જાય,

Others

હું રોજ અહીં મનને સતત એમ કહું છું,બે ચાર સુખોનો તને ચસકો ન પડી જાય

1    13.7K 8

રોકે છે

Others

મૃત્યુથી ખાસ કૈં થયું નહીં તોશ્વાસની આવજાવ રોકે છે

1    13.5K 5

નહીં થાય.

Others

ક્યારેક બને મંદ પવન બારીમાં વંટોળ,પ્રત્યેક ભરોસો તો પરીક્ષણથી નહીં થાય

1    13.8K 2

થોડો છે.

Others

તમને કઇ રીતે પ્રણય સમજાવું?શાસ્ત્રનો કોઇ વિષય થોડો છે?

1    13.2K 7

રોકે છે

Others

મૌન વાણીનાં ઘાવ રોકે છે.

1    6.9K 8

પડછાયા.

Others

રોજ સાંજે તું બેવફાઇ કરે,તો ય તારો લગાવ,પડછાયા?

1    12.8K 8

થયું છે,

Others

વિરહ તો હતો ને ઉપેક્ષા ઉમેરાઈ,આ ખંડિત હતું મન,વિભાજીત થયું છે.

1    13.7K 6

થયા છે

Others

આશીર્વાદ ફરે છે ઘરમાંમોભી સૌ તસ્વીર થયા છે.

1    13.4K 6

ચાલવા માંડે .

Others

અમારું ઘર અમારી આદતોનુ માન રાખે છે ,તમે આવો ને ભીંતેથી અરીસા ચાલવા માંડે .

1    14.0K 7