I'm Gaurang and I love to read StoryMirror contents.
તું કલમના હાથથી શોધી શકે,આડે હાથે જે મુકાયું હોય છે તું કલમના હાથથી શોધી શકે,આડે હાથે જે મુકાયું હોય છે
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ
એક ઇચ્છા છે આવતા જન્મે,વાલિયાનો હું રાફડો થઇ જાંઉ. એક ઇચ્છા છે આવતા જન્મે,વાલિયાનો હું રાફડો થઇ જાંઉ.
ખુદની પ્રદક્ષિણામાં તો ચક્કર મળ્યા મને,સૌ ના સુધી લઇ જતાં હુનર વિષે કહો. ખુદની પ્રદક્ષિણામાં તો ચક્કર મળ્યા મને,સૌ ના સુધી લઇ જતાં હુનર વિષે કહો.
તમને ગઝલ તો કહેવી છે, પણ એક શર્ત છે,દિલમાં તમારાં ક્યાંક ઉઝરડો તો જોઇએ. તમને ગઝલ તો કહેવી છે, પણ એક શર્ત છે,દિલમાં તમારાં ક્યાંક ઉઝરડો તો જોઇએ.
અહીં માપપટ્ટી બધાની અલગ છે,અને આપણે રોજ સાબિત થવાનું. અહીં માપપટ્ટી બધાની અલગ છે,અને આપણે રોજ સાબિત થવાનું.
તમે ખોટું ખરું બસ કૈંક તો બોલો,અમે જોજો બધા સંવાદ હારીશું. તમે ખોટું ખરું બસ કૈંક તો બોલો,અમે જોજો બધા સંવાદ હારીશું.
તું કશું તો કર કે હું ઈશ્વર કહું,હું નહીં તો અન્યનું સ્થાપન કરું. તું કશું તો કર કે હું ઈશ્વર કહું,હું નહીં તો અન્યનું સ્થાપન કરું.
અસલ તો ઉડ્યું,છેલ્લા શ્વાસોની સાથે,પછી શેષમાં બસ રહ્યો વેશપલ્ટો! અસલ તો ઉડ્યું,છેલ્લા શ્વાસોની સાથે,પછી શેષમાં બસ રહ્યો વેશપલ્ટો!
કોઇ વંટોળને કહી દો કે,ફૂલ ઊપર પરાગ રહેવા દે. કોઇ વંટોળને કહી દો કે,ફૂલ ઊપર પરાગ રહેવા દે.