Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Nisha Shah   Author of the Year 2018 - Nominee


હાથતાળી

Others

'પાનખરમાં ફેલાયલી ખાલીખમ ડાળીઓ, જાણે આકાશની હથેળીમાં હસ્તરેખાઓ.' ઘરની સામે ઉભેલું એક ઝાડ જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા રૂપ ધારણ કરે છે.1    4 0

ધર્મચિહ્ન

Inspirational Others

'એક ટુકડો ન બનાવી શકે વર્તુળ, કે ચોરસ કે ત્રિકોણ કે આકૃતિ ! સૌ ટુકડા જોડાઈને કરી શકે, એક સંપૂર્ણ ચિત્ર કે લંબચોરસ આકૃતિ.'1    0 0

મહાકુંભ ક્રિકેટોત્સવ

Drama

like..cricket commentary !1    2 0

વિદ્યા ધન

Children Stories Inspirational

children, money and knoledge..1    2 0

પાણિગ્રહણ

Drama

marriage .. ?1    299 0

ઉડન ખટોલો

Children Stories Fantasy

flying bed !1    2 0

હરિયાળી

Inspirational

'મારી સહેલીઓએ સાથ દીધો, ને અમે સૌ શનિરવીમાં મંડી પડ્યા, ગુલાબ, મોગરા, બોગનવેલીયા, ચંપા, રાતરાણીથી જુહુસ્કીમ તોમહેકી ઉઠી.' વૃક્ષારોપણની સુંદર કવિતા.1    2 0

આંધળી દોડ

Inspirational Others

'ભાગમભાગ દોડાદોડ તમે, જીંદગીભર કરો ભલે, ભાગ્યમાં હશે તો જ આવશે, ના પડશો ઉલમાંથી ચૂલમાં.' પૈસા પાછળ આંધળી દોટ મુક્ત લોકો માટે સુંદર કવિતા.1    5 0

અનામિકા

Inspirational

'કરોડો લોકોનું ભાવિ એની પર છે, સાચા દીલથી સાચો નેતા શોધો, જે છે દેશનો તારણહાર સાચો.' મતદાન એ ફક્ત ફરજ નહિ પરંતુ ધર્મ છે.1    3 0

અદ્ભુત મિલન

Others

'એક ગજાલની સફર સમુદ્રથી શરુ થઈને શબ્દ, સૂર, શ્રીંગાર, વાજિંત્ર વગેરેને મળતી કેવી મીઠી સફર કરે છે ! સુંદર રચના.1    172 0

લાખો સલામ

Classics

Soldiers and martyrs1    282 0

પ્રેમચાવી

Romance Inspirational

'અહમનો અંચળો કાઢો, પ્રેમથી ચાવીઓ લગાવો ! ત્યારે ઘર ફરી જોડાઈજશે, ને વીંટીઓ આંગળીમાં જશે.' પ્રેમ એ દરેક સમસ્યાનો ઉપાય છે.1    296 0

ઘરવખરી

Children Stories

the house and ..2    140 0

શાપિત હોસ્પિટલ

Drama Thriller

wish to die..1    157 0

આશાપરી

Children Stories Others

'પરી સદીઓથી બાળકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે, પરીઓની વાર્તા સંભાળવી બાળકોને ગમતી હોય છે.'1    4 0

તો શું ?

Inspirational Others

'એક કે વધુ તીર નિશાને ન લાગ્યા તોશું ? ફરીફરી કોશિશથી ધાર્યુનિશાન લાગેછે.' જીવનમાં હાર પછી જીત અને જીત પછી હાર એ પ્રકૃતિનો નિયમ છે.1    230 0

શ્યામરંગી હાથ

Drama

color on hands..1    258 17

શતરંજની રાણી

Inspirational Others

'આડી ચાલુ, ઉભી ચાલુ, ત્રાંસી ચાલુ, ઉંધી ચાલુ, ધારું તે દિશામાં ચાલુ, આખરે તો એક સ્ત્રી છું ને ?' એક નારીને સમજવી મુશ્કેલ છે.1    23 0

અલાર્મ કલોક

Classics

time flowes..1    337 46

મા

Drama

About the love of mother..2    26 0

નિર્દોષ મસ્તી

Drama

Friends and happiness..1    177 37

રાજી રાજી

Others

'મને પણ મારા બચ્ચા વહાલા, લાડ લડાવી કર્યા મોટા, તને ના ચિંતા હર્ષ કે શોક, રહે તું નિજાનંદમાં મસ્ત.' મમતા બધે સરખી હોય છે, વાનર હોય કે માનવ.1    21 0

જુહુ ચોપાટી પર મીટીંગ

Comedy Others

વરસોથી માનવજાતિને વફરદાર રહેનાર પરની તરીકે કૂતરું આજે પણ માનવીની એટલી જ નજીક છે. સમાજમાં ખીલેલા કૂતરા પાળવાના શોખ પરની સુંદર રચના.2    43 0

તમે ભૂલ ના કરતા

Others

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેને પીળિયો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે. આમ ઘણીવાર આપણે જે જોઈએ છીએ તે સત્ય હોતું નથી.1    3 0

પ્રગતિ

Drama

Flying in the space..1    292 18

ઈશ્વરીય ખજાનો

Others

'કુદરતનું સર્જન અદભુત અને અનેરું છે, ચીન્દ્ર, સુરજ, તારા, વનસ્પતિ, જંગલ વગેરે માનવને કુદરત તરફથી મળેલી ભેટ છે.'1    41 0

ઈશ્વરીય ખજાનો

Inspirational Others

'કુદરતે પગલા મૂક્યા હથેળીમાં ને, હાથમાં આવ્યો ઈશ્વરીય ખજાનો.' જંગલ, પહાડ, નદી, વનરાજી એ કુદરતનું અદભુત સર્જન છે.1    43 0

ગોઝારી મહેંદી

Horror Thriller

woman with the feelings of..1    55 0

રસ્તો

Inspirational Others

'માનવીનો જીવનપથ છે, આવો જ સાવ આવો જ, ફરક માત્ર એજ કે એ છે, બોલતો અને જીવતો.' માનવી હંમેશા પોતાના દુખ રોતો રહે છે.1    160 6

તાપણું

Drama

We are..1    23 0

ઈચ્છાસીડી

Drama Fantasy Inspirational

Want to touch the sky..1    146 3

જીવન સફર

Others

'જીવનની દરેક અવસ્થા નિરાળી છે, દરકે અવસ્થા સાથે કેટલીક વિશિષ્ટતાઓ જોડાયેલી છે." એક સુંદર કાવ્ય.1    324 11

પ્રેમ તાળું

Romance Inspirational

'દુનિયામાં પ્રેમના અનેક સ્વરૂપ છે, એ દરેક સ્વરૂપણી પોતાની આગવી રીતભાત અને સુંદરતા છે.1    123 3

રેશમગાંઠ

Romance Inspirational Others

એ માંગે રેશમગાંઠ કંઠહારની, જે બંધાતી મારા બે હાથ થકી, ને વળી માંગે કંઠમાળ હંમેશા, જાવા ટાણે મારા બે હાથની !' પ્રેમની સુંદર કવિતા.1    47 0

મને સામેથી મળવા આતુર

Inspirational Others

'ગીતને થઈ ચિંતા કોણ એનો તાત, નામ ઓળખાણ ન મળે તો એ અનાથ.' એક ગીત માટે તેનો સર્જક તેનો પિતા હોય છે, અને સર્જક માટે પુત્રી.'1    156 8

સપનાના વાવેતર - ૨

Others

'છેલ્લુ સ્વપ્ન છે એ અંતિમ સફરનું, ધીરેથી ખોલજો પાંપણો પોઢ્યું છે શમણું.' સ્વપ્ન રૂપી પંખી હાથમાંથી ઉડી જવાની મીઠી કલ્પના.1    217 14

સપનાંનાં વાવેતર - 1

Fantasy

I have grown dreams.. in the farm1    161 34

કોણ મહાન

Drama

Who is the.. great..1    69 2

અણસાર

Classics

Life and sense of..1    362 50

ચંપાનું ફૂલ

Classics Drama

The smell of the flower..1    44 1

સ્ત્રી છે એક પ્રેરણાસ્ત્રોત

Inspirational

'વૈજયંતી વહીદા બની અભિનયની પ્રેરણા, સાનિયા ને પ્રિયંકા બની રમતવીરોની પ્રેરણા, કલ્પના ચાવલા અવકાશયાત્રીઓની પ્રેરણા.1    83 3

શણગાર આંખોનાં

Drama

About the love for the..1    146 5

શોધ

Others

'ખોળતા ખોળતા પ્રભુને ભાળ્યો, પર્વતશિખરે સ્મિત વેરતો ભાળ્યો, શોધતા શોધતા સરોવર ભાળ્યું, સરોવર નીરે પ્રતિબિંબમાં ભાળ્યો.'1    105 3

માંગુ પ્રીત તમારી હું

Others Romance

'રાસે રમે વૃંદાવનમાં રાધાની સંગે તું, રહું તારી સંગે ને સંગે હું રાસલીલામાં' રાધા-ક્રિષ્નાના પ્રેમની સુંદર કાવ્યરચના1    105 5

સ્વપ્નસીડી

Children Others

'ચાલો રમીએ ચાંદા સૂરજ સાથે, એન ઘેન દીવાઘેન તારા મનમાં કોણ છે ? હાથમાં લાકડી કમર કાકડી, જેને ઝીલાય તેને ઝીલી લેજે !'1    13.3K 5

હાં ! એજ ! લિફ્ટ

Others

'કોકવાર ગોકુળગાય જેવી ધીરી, કોકવાર ફટાકડાની હવાઇ જેવી, સરસર કરીને જાણે આભને અડે, તો વળી ઘર-ઘરકરી પાતાળને અડે.'1    13.5K 8

૨૧ મી સદીનો વાયરો

Comedy Inspirational Others

'બતકને જાવું ડાન્સીંગમાં ને બતકીને ગમે કુકીંગ, સસલાને ગમે બોક્સીંગ ને સસલીને ગમે સિંગીંગ.' ૨૧મી સદીની અસરનું સુંદર કાવ્ય.1    13.1K 7

સ્ત્રી એક પ્રેરણાસ્ત્રોત

Inspirational Classics

સ્ત્રી છે એક જ પ્રેરણાસ્ત્રોત સૌનો, હોય એ ઝાંસીકી રાની કે રાણકદેવી! હોય એ મીરા, સીતા કે મંદોદરી ! કે હોય કાનાની રાધા ગોવાળણી!1    19.8K 11

આકાશીદરિયો

Classics

મેં જોયું સૂરજ ગયો શરમાઈ ડૂબકી મારી એણે દરિયામાં. વાદળા બિચારા ના સમજ્યા ચોધાર આંસુએ રડી પડ્યા. મારી આસપાસનાં લોકો બધા...1    13.8K 18

યમુના રાણી

Classics

કલિન્દપર્વતનાં શિખરેથી સરી સપ્તદ્વીપ સાત સાગરને ભેદી મળી ભૂતલે ગંગા ભગિની સંગમ જાણે જ્ઞાનભક્તિનો1    13.5K 9

નાનુ નાનુ કુરકુરિયુ

Children Others

'ટીનીમીની બીલ્લીબાઇ બેઠાતા, બેઠાતા ને જોતાતા, બેઠાબેઠા દીકુને જોતાતા,જોતાતાને ગાતાતા.' એક સુંદર મજાનું બાળગીત.1    13.0K 5

વાદળોનાં મૃગજળ

Classics Fantasy

મનપંખી બની બાવરું, દોડે એની પૂંઠે પૂંઠે. નજરથી મથે એ પકડવા, ત્યાં વાદળ જાય વીખરાઈ.1    13.8K 4

કોણ મહાન ?

Inspirational Others

'સાગરનું એક મોજુ તું ને એક નાનો પરપોટો હું, ના,ના કર અભિમાન તું, કે તું મોટો ને નાનો હું.'ગરીબી અને અમીરીના ભેદભાવની કહાની.1    6.6K 7

મા

Classics

મા માનું રુદન આદરી જ્યારે ધરા પર મેં પગ દીધો, કોક અંધારા મલકમાંથી શિશુ બની હું અવતરી, ત્યારે મા તું સૂરજનું પ્રથમ કિરણ બની.1    20.1K 9

ગમે તેવી ભીડમાં

Romance

'જેમ પૂનમિયો ચંદ્ર પ્રેમ કરે અવિરત ચકોરીને, છૂપાવીને ચાંદની ભરતીનાં શ્વેત મોઝામાં.' એક બીજાના પ્રેમમાં ઓતપ્રોત યુગલની વાત.1    13.9K 7

ગીત મને સામેથી મળવા આતુર

Classics

માનો ન માનો પણ ગીતછે મારું ગુલાબી, રૂપનો અંબાર જાણે છીપલામાંનું મોતી! સૂણો ન સૂણો પણ ગીત છે મારું સુરીલું; થોડું થોડું મોજ...1    12.6K 4

એ આપણે

Others

'જીંદગી સાથે ઝઝુમતા માનવ એઆપણે, ઈશ્વરને પામવા બ્રહ્મ બનીએ એ આપણે.' જીવનના તડકા છાયામાં સાથે રહેતાં બે જીવોની દાસ્તાન.1    13.4K 7

લિફ્ટ હા રે એજ !

Others

એકવાર જો જાઓ એની સાથે, રોજરોજની આદત લાગે, એનાં વિયોગમાં પડો જો કદી, વજન તમારું જાય ઘટી - નિર્જીવ વસ્તુમાં સુંદર સજીવારોપણ1    13.0K 4

કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકાર

Classics Inspirational

નભને પેલે પાર વસતી અનોખી, દુનિયાને જે નીરખી શકે - તે કવિ. સમુદ્રપેટાળે સૂતેલા કદી વામન કદી, વિરાટ વિશ્વવિધાતાને જગાડી શકે.1    13.6K 2

માનાં શ્રુંગાર -

Others Classics

વર્ષો બાદ કવિને પોતાની સ્વર્ગસ્થ મનો શણગાર મળી આવે છે, અને કવિ ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાય છે.1    177 9

કોણ વરશે મને?

Inspirational Tragedy

એ સ્વયંવર નહિ સ્વયંવહુનો છે મંડપ. સજી સજેલી કલિયુગની દ્રાૈપદીઓ ગુમાનમાં... ઊભી છે મારા જેવી અનેક અહીં કતારમાં.1    13.3K 1

મને એમ થાય કે

Others

પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને પરમાર્થનું કામ કરીને પોતાનું જીવન સફળ કરી જવાની ખેવાનાનું કવિનું સુંદર ભાવગીત.1    146 5

ચોપાટ

Classics Thriller Abstract

પાડો પાસાને થાઓ પોબાર કોડીઓની છે ધમાલ, કોઈ જીતે ને કોઇ હારે સોગઠાંજ જીતેને હારે.1    13.5K 4

રેશમગાંઠ

Romance Tragedy

છોડી દીધી તેથી જ તરત એ રેશમગાંઠ!1    6.6K 5

મને તરબોળ કરી ગયો

Romance

આજ મળી ગઈ મને મારા હ્રદયની સામ્રાજ્ઞી1    6.8K 4

એકવીસમી સદીનો વાયરો

Children Comedy

સૌને લાગ્યો એકવીસમી સદીનો વાયરો1    6.7K 6

શ્રાવણી

Others

ઝરમર ઝરમર શ્રાવણી સરવરિયા યાદ આવે મને તું સાવરીયા!1    6.6K 4

શ્રાવણી

Others

ધડધડ ધડધડ ધડકન દિલમાં,બાઝી પડતા એકમેકને ડરમાં.1    6.9K 4

આકાશી દરિયો

Others

વ્હાલને વહાલું કરવાની મોસમ એટલે વરસાદ.. એમાંય પહેલા વરસાદના રોમાંચનું શું કહેવું!1    13.5K 6