Hemangi Bhogayata
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

74
Posts
183
Followers
2
Following

I am writing poems, quotes and stories in my mother tongue Gujarati and our international language English.

Share with friends
Earned badges
See all

Family is like oxygen for any person, as we have so many gases in the air yet we need oxygen for breathing, just like that as we have so many people around us but for love and care we need the family.

ફક્ત ઓક્સિજનને નાક વાટે અંદર લેવો અને છોડવો એ જ શ્વાસ નથી...કેટલી જિંદગી જીવ્યા એનો હિસાબ પણ શ્વાસ જ છે.

સંબંધ જરૂરી છે કે સંબંધનું નામ હોવું જરૂરી છે ?

માનવજીવનની ખરી કસોટી શું છે? આજીવન બાળક થઈને રહેવું એ કે બાળક મટીને મોટા થઈ જવું એ?

જિંદગી એટલે માનવીને ઈશ્વર તરફથી મળેલો એક એવો ખાલી થેલો જેમાં માનવી જીવનભર પોતાની લાગણીઓ, અનુભવો, સારા-નરસા કાર્યો, પાપ, પુણ્ય વગેરે ભરે છે.

શરીર અને મનને કોઈ સંબંધ નથી, કારણકે શરીરથી એકરૂપ થવાની ચરમસીમાએ પહોંચીને સંતાનોને જન્મ આપનાર પતિ - પત્ની લગ્નના વર્ષો પછી પણ મનથી એકરુપ થઈ શકતા નથી.

તમને મુક્ત હવામાં શ્વાસ લેવા દે એ પ્રેમ છે, તમારો શ્વાસ રુંધી નાખે એ પ્રેમ હોય જ ન શકે...

જીવન નદી જેવું જીવો, ગમે એટલી વસ્તુઓ આવે તેનો સ્વીકાર કરો પરંતુ પોતે અટકો નહિ, સતત વહેતા રહો !

જીવન નદી જેવું જીવો, ગમે એટલી વસ્તુઓ આવે તેનો સ્વીકાર કરો પરંતુ પોતે અટકો નહિ, સતત વહેતા રહો !


Feed

Library

Write

Notification
Profile