Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,



Jashubhai Patel   Author of the Year 2018 - Nominee

"Literary Brigadier"


લાગણીઓ તરફડે છે

Others

'લાગણીઓ તરફડે છે રોજ આ, વેદનાઓ થરથરે છે રોજ આ, ભોંયમાં દાટેલ ઇચ્છાઓ બધી, નીકળીને કરગરે છે રોજ આ.' એક કટાક્ષભરી રચના.



1    9.0K 5

દરિયો તું બને તો હું વાદળ

Drama Romance

If you are the ocean i will be a cloud



1    5.2K 4

હોય ભલે નજદિકીયાં

Others

'પારકાને કરવા પોતાના, પોતાનાને જ તરછોડીયાં, ના વિચાર્યું સ્હેજે પહેલાં, પ્રેમમાં કેવાં તરફડીયાં.' એક કટાક્ષ કાવ્યરચના.



1    4.9K 6

ગાગર છલકે

Others Romance

'લાખ કરું કોશીશ તોપણ, છાનું છાનું એ તો મલકે, આવે જ્યારે કોઇ ગમતું,અમથું અમથું કેવું રણકે.' એક સુંદર કાવ્યરચના.



1    4.9K 4

જોઇએ ના કશું હવે

Romance

'આપનો સહવાસ મળ્યો, જોઇએ ના કશું હવે, પ્રેમનો અહેસાસ જડ્યો, જોઇએ ના કશું હવે.' પ્રિયજનનો સાથ જીવન પ્રવાસને સુખદ બનાવે છે.



1    9.3K 6

મુશ્કેલ છે

Others

'તારા વિના નહિ જિવાય' એમ સૌ કહે છે, તોય પ્રેમનો કાચીંડો રંગ તો બદલવાનો, સંસાર છે ખારો, તેનો વળી મોહ શો !'



1    10.0K 10

જોવાઇ ગયું

Romance

'આજે કોઇની સામે જોવાઇ ગયું, લાગ્યું જાણે અમૃત પિવાઇ ગયું, કહ્યું નહિ તેણે જે, તે બધુંય, તેની આંખમાં એમ જ વંચાઇ ગયું.'



1    9.2K 4

શબ્દો પાસે ક્યાં છે જુબાન

Others

'શબ્દો પાસે ક્યાં છે જુબાન ? કે એ કશું બોલી શકે છે સ્વયં, એ તો બહેરા ને બોબડા, સાવ નિર્જીવ અંધ ને અપંગ.'



1    9.5K 4

આ બોલ તું ?

Romance

'એક કારણ આપ આજે તું મને, શું કરૂં બકવાસને આ બોલ તું ? બાગમાં લાખો ફુલો 'જશ' છે ખિલ્યા, શું કરૂં પમરાટને આ બોલ તું ?'



1    9.9K 4

ઇરાદાઓ બુલંદ રાખીને

Inspirational Others

'ઇરાદાઓ બુલંદ રાખીને ચાલુ છું, અવરોધો માર્ગના સઘળા કાપું છું, ખિસ્સામાં એક ફૂટી કોડી ય નથી, પણ જગ ખરીદવાની હામ રાખું છું.'



1    9.3K 8

આનંદ છવાયો આખરે

Others Romance

'સૂર્ય પણ કંટાળી ભાગ્યો આખરે, ચાંદ રૂપને ઓઢી આવ્યો આખરે, રાહ જોતા'તા વર્ષોથી જેમની, તેમનો મેં હાથ ઝાલ્યો આખરે.' સુંદર ગઝલ.



1    8.7K 5

તારી વિદાય

Others Romance

'તારલા લાગે બધા ખામોશ જોને કેટલા, એમણે પણ કેટલું છોડ્યું હશે કોને ખબર !' પોતાની જીવનસંગીનીના મૃત્યુ પછીનો ખાલીપો.



1    10.6K 7

મુઠી ભરીને સપના

Inspirational Others

લીલીછમ લાગણીને ફૂટ્યાં'તાં કૂણાં પાન રે સખી, એમાંથી થોડાંક ખિલ્યાં ને થોડાંક શરમાયાં.' સપનાઓ ક્યારેક ફાળે તો ક્યારેક તૂટે છે.



1    9.8K 5

લાગણીઓ જ વાવે છે

Others Romance

'મળ્યાની મોજ ને મળ્યાની મજા 'જશ', પ્રણયઘેલાં તો લાગણીઓ જ વાવે છે.' પ્રણયઘેલા લોકો દુનિયાની ચિંતાથી પર મોજમાં રહેતા હોય છે.



1    10.7K 6

નથી હોતાં

Inspirational Others

'ખુશીને માથે મોટા શીંગડાં નથી હોતાં, આભને કદી કોઇ થીગડાં નથી હોતાં, ધરતી ઢંકાય એવાં લુગડાં નથી હોતાં.' એક સુંદર કવિતા.



1    11.2K 7

મારી આ વેદના

Others Romance

'હતો જે સાથ તારો તે રહ્યો નથી હવે,આંસુ સારતા પડછાયાને, હું દોડાવીશ ક્યાં ?' પ્રેમમાં છુટા પડતા બે વ્યક્તિઓની વેદના.



1    10.7K 3

નિરખી લે , ઝાંખી લે ,

Drama Thriller

Do whatever you want to do...



1    7.0K 6

મારે

Others

'આમ તો હું મારામાં એકાંતને વાવું છું,આજે કોલાહલનું બીજ વાવવું છે મારે.' પ્રેમ એ મુક્તિનું પ્રતિક છે. એક સુંદર કાવ્ય.



1    13.5K 9

દુ:ખના સાગરમાં

Tragedy

In the sea of sorrow...



1    7.1K 5

નથી હોતો કદી

Others Romance

'રોશની લાગે મસ્ત સૌને સદા, ચાંદને ફાંકો નથી હોતો કદી, વાયદા કરનારની હર વાતમાં, પ્રેમનો છાંટો નથી હોતો કદી.' એક સુંદર કાવ્ય.



1    6.9K 7

સાવ જૂઠા છો તમે તો!

Romance

Don't say lie..



1    7.5K 8

શું કરીએ ?

Others Romance

'કોઈનો પ્રેમ પામવાની ઝંખનામાં તડપતું મન જયારે નિષ્ફળતા પામે છે , ત્યારે નિરાશ બનીને રાતભર જાગે છે, રડે છે.' એક સુંદર કાવ્ય.



1    6.9K 4

લીલું શમણું ફૂટ્યું

Others Romance

'એકલતાનાં આ અડાબીડ જંગલોમાં, નાચતું કૂદતું મસ્તીખોર એક હરણું ફૂટ્યું.' મનમાં ફૂટેલા પ્રેમના અંકુરનું સુંદર ગીત.



1    12.7K 10

એક દિન

Drama Fantasy Inspirational

Sky is the limit of thinking..



1    7.1K 7

ક્યાંક ભાગી જઇએ

Romance

'જશ' પ્રેમની પરિભાષા બદલીએ, ભૂલી જગતને એકમેકમાં ભળી જઇએ, હાલને રાધા ક્યાંક ભાગી જઇએ.' એક સુંદર પ્રણયગીત.



1    13.9K 12

ગઝલ - માણસ જેવો

Thriller

Today's image of human



1    6.8K 5

કાળો કાળો તું કનૈયા

Classics

Why the black colored skin you have kanha?



2    7.1K 8

ગઝલ - સાથ

Romance

I want to say something to you..



1    6.7K 9

કેમ ?

Others

'અઘરૂં છે સમજવું 'જશ' ગણિત ઇશ્વર તણું , મુજ લાયકાત વિના કરે અહેસાન કેમ ?' ઈશ્વરના પોતાની તરફના અન્યાયની ફરિયાદ.



1    13.8K 8

કવિતા - સૃષ્ટિ

Fantasy

The nature from the . .



1    6.7K 6

મોડી મોડી સમજાય તું

Romance

'વાતો તો બધી માનીએ છીએ તારી, તો પછી શાને ખોટા ખોટા સમખાય તું.' બે પ્રેમીઓના મીઠા સંવાદની ઝલક આપતી સુંદર કવિતા.



1    13.2K 7

યાદો .

Fantasy

Don't know why the memories..



1    6.8K 9

આ મન જોયા કરે

Others Romance

'તારા બન્યા છે ખામોશ જુઓ, આંસુ બનીને એ બધા ખર્યા કરે, 'આવશે એ' આશા ગઇ છે ડગમગી, એકલતા દર્દ બનીને ઝર્યા કરે.'



1    13.3K 14

કવિતા

Tragedy

My thoughts will dance ..



1    7.0K 8

દિલ તો આપ્યું

Others Romance

'જાણું છું કે મિલન હમણાં શક્ય નથી, પણ આશાના દોરને કેમનો કાપું બોલ.' મિલનની આશામાં વિયોગ ઝૂરતા બે પ્રેમીઓની વાત.



1    13.2K 6

જીંદગી

The internet and mobile .. in today's life..



1    6.7K 6

રાધા અને શ્યામ

Others Romance

'પોતાના પ્રેમને દુનિયાના લોકો સ્વીકારશે કે નહિ, તેની ચર્ચામાં પડેલા રદઃ અને કૃષ્ણના સંવાદની સુંદર કાવ્ય રચના.'



1    6.8K 7

ન જોઈએ કશું

Others

Only the need of mine..



1    7.0K 11

હોય છે

Others

'જીભને ક્યાં કોઇ સીમા હોય છે, વાદળો ક્યાં કોઇ ભીના હોય છે, વાત મોટી સૌ ભલે કરતા ફરે, એ જ જૂનાં ગાન ગાતા હોય છે.



1    13.5K 6

આ રસ્તો ,

Fantasy

The road's feeling and..



1    7.0K 10

તમને યાદ કર્યા

Romance

'રડતા હૈયાને મનાવવા કોશીશ કરી ત્યારે, આંસુનાં તોરણે તોરણે તમને યાદ કર્યા.' વિરહનો ભાવભર્યું, સુંદર પ્રણયગીત.



1    13.9K 11

થોડું જીવી લીધું

Drama

Life is going on.. and living with the flow..



1    6.5K 11

ગઝલ - આપણે

Drama

Every day we live together.. still ... seems..



1    285 13

જ્યારે હસે આમ તું

Others Romance

'ચંદ્ર ભલે શરમાઇને સંતાય વાદળ મહીં, રુપ તોય છલકાયા કરે જ્યારે હસે આમ તું.' એક સુંદર પ્રણયભાવ પ્રકટ કરતુ ગીત.



1    13.3K 10

આમ તો

Drama

No need for stairs.. for monkey..



1    6.7K 10

જીંદગી

Others

'બીતી બીતી રોજે ઊંધે,અડધી પડધી જાગે જીંદગી, આપો તેને ન ધરાય તે કદિ,લાખો વાનાં માગે જીંદગી.' જીવનની ઘટમાળ સમજાવતી કવિતા.



1    13.9K 14

નાનકડી રચના

Drama Inspirational

My little girl.. without you .. party is not...



1    6.7K 5

કેટલી શરમાય તું !

Romance

'વીજળી ઓઢે ને મારે કૂદકા,રોજ આવીને પછી લડખાય તું, ઝાપટું થઇને ઉપરથી ખાબકે, ને પલાળી કેટલી હરખાય તું.' સુંદર પ્રણયભાવની ગઝલ.



1    13.1K 7

ગઝલ - પ્રશ્ન

Fantasy Thriller

How can i swim alone..



1    6.8K 5

તારલા

Others Romance

'આજ નભથી ચૂંટવા છે તારલા, ચોટલે તવ ગૂંથવા છે તારલા, ચમકતી લાગે સદા તે કારણે, પાલવે તવ ટાંકવા છે તારલા.' સુંદર પ્રણયગીત.



1    13.3K 5

કાનજી

Others Romance

'પામવાને સાથ તારો આજ તો ભાન ભૂલીને હું ભાગી કાનજી, છે વહાલો એટલે તો તુજ કને, ચીજ મનગમતી મેં માગી કાનજી.' સુંદર કાવ્ય.



1    6.6K 3

ગઝલ- મળશે

Fantasy

My relationship with silence..



1    14.1K 8

તું અને હું - હું અને તું

Others Romance

'તું ટેહૂંક-ટેહૂંક ગહેંકતો વનનો મોરલો, ને હૂં ઝૂકેલી આંબલિયાની ડાળ, તોય આપણી વચ્ચે થનગનતી આ ખામોશી કેમ ?' સુંદર પ્રણયકાવ્ય.



1    13.6K 15

આખી રાત તો તે વરસ્યો

Others Romance

'થઇ ગઇ'તી કેવી હું બેહાલ, ઇચ્છાનો આ ફણીધર કેટલું ડસ્યો ! તારાઓ બધા હસ્યા ખડખડાટ, ચંદ્ર પણ વાદળની આડ લઇને હસ્યો'



1    13.7K 15

બધું જ લીલુંછમ !

Others Romance

'મરુભૂમિ સમ આ હૈયા પર મારા, પડ્યો પ્રેમનો જોરદાર વરસાદ તારો, બધું જ લીલુંછમ !' કોઈનો પ્રેમ વેરાન દિલમાં હરિયાળી ભરી જાય છે.



1    13.8K 11

વરસાદને વચમાં લાવશો નહિ

Inspirational Romance

'વરસાદને વચમાં લાવશો નહિ, ખોટા બહાનાઓ કાઢશો નહિ, ઇચ્છા પલળવાની હોય તમને , કોરા રહેવાનું વિચારશો નહિ' વરસાદનું સુંદર ગીત



1    7.0K 11

બોલ તું ?

Others

'ક્યારનું અકળાય મન કારણ વિના, રાખુ ક્યાં રઘવાટને આ, બોલ તું ?' વરસાદી માહોલમાં પ્રિયજનની યાદ મનને વધુ વિહવળ બનાવે છે.



1    6.8K 8

હવે તો આવજો !

Others Romance

'સૂકી હતી ધરતી, હતું સૂકું આ મન, ધાવણ ખરૂ ધાવ્યો, હવે તો આવજો ! ગમતો હતો હંમેશ મનને, 'જશ' હવે, હૈયા મહીં છવાયો, હવે તો આવજો'



1    13.4K 9

હું ને એકાંત

Inspirational Tragedy

બોલે ના કોઇ તોય કોલાહલ તો લાગે જ, જાણે ન હોય સતત લડતાં, હું ને એકાંત. એવું નથી કે સાવ બનતું નથી અમારે, હાથ પરસ્પરનો ઝાલીને



1    13.3K 10

આભ જેવું આભ પણ રડ્યું અહીં

Inspirational Others

તારલા ટોળે વળી જોયા કરે, વાદળોને વાંકુ કશું પડ્યું અહીં. કોણ આવીને કરે શરૂઆત કહો, કોણ જાણે, સૌ જિદે ચડ્યું અહીં.



1    13.5K 9

ખર્યાં અમેતો

Others Tragedy

'વણઝારાની જેમ કેટ કેટલું ભટક્યા તોયે, ક્યાંય ઠરીને ઠામ ન થઇ શક્યા અમેતો.' જીવનમાં ઠેર ઠેરની ઠોકર ખાધાના અનુભવનિ ગઝલ.'



1    13.6K 13

માણસ બનાવ્યો ,

Inspirational

મંદિરને પછી એણે બનાવ્યું માર્કેટ, ઇશ્વરને જ લાંચ રૂપી પ્રસાદ ધર્યો. છે જેની પાસે જગ આખાનો ખજા તેને પણ ઊભો ભીખારીની જેમ



1    13.1K 12

ફરવાના હવે

Others

'સમય અને પરસંગ વીતી ગયા પછી કશું સેશ રહેતું નથી, એટલે વીતી વાતો યાદ કરવાનો કોઈ અર્થ રહેતો નથી.' એક પ્રેરણાત્મક ગઝલ



1    12.9K 5

ના કર

Inspirational Others

'થા તું વસંત અને કર ટહુકા, પાનખરે તું ખરખર ના કર, સંતાડી દે પ્રેમ તણા ફુલ, ગુલદસ્તા તું ધરધર ના કર.' સુખમાં છાકવું નહિ.



1    13.2K 9

રોજ આ

Others

'ભોંયમાં દાટેલ ઇચ્છાઓ બધી નીકળીને કરગરે છે રોજ આ, આવવાની આશ તો સ્હેજે નથી યાદ કેવી બડબડે છે રોજ આ.' વીતેલા દિવસોની યાદો.



1    14.0K 12