Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Ramesh Patel

‘આકાશદીપ’ ઉપનામથી દસ વર્ષથી બ્લોગમાં સ્વરચિત કાવ્ય, ગઝલ ને ગીત- ગરબા થકી , માતૃભાષાને કેલિફોર્નિઆના આંગણેથી મહેકતી રાખનાર કવિ. વ્યવસાયે ઈજનેર પણ પ્રકૃતિના ખોળે રમતાં , અંદર રણઝણતી કવિતાને સારસ્વતશ્રી રઘુવીરભાઈ ચૌધરી ને શ્રી દોલતભાઈભટ્ટના આશિષે વહેવાની પ્રેરણા મળી. read more

  Literary Colonel

અમદાવાદ...સ્થાપના દિન

Inspirational

'સીદી સૈયદની જાળી, ગઢે બીરાજે ભદ્રકાળી, લાલ દરવાજો ઊભો છે, લાલશાહની યાદમાં, તમે થાજો મહેમાન અમદાવાદ...

1    3 1

આટલું વ્હાલ કેમ ઢોળે?

Drama

હળવે હળવે કોણ વરસે..

1    24 1

પ્યાર મુબારક ઝીલું

Others

'પવન સપાટા ભાવ અંતરના, સંગ જ સાગર નૈયા,જન્મદિન કિનારા થઈ ભીંજે, ચીતરું ભાત સવૈયા.' સુંદર કાવ્યરચના.

1    22 1

હેતે અર્પું હું ફૂલછાબ

Inspirational

'ખળખળ વહેતાં ઝરણાં અમે, તમે પિતાજી પહાડ, જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે, દઈ સાવજસી દહાડ.' માતા-પિતાના પ્રે...

1    48 2

તાજ તું હૈયાનું રાજ

Drama

તારી પાવનતા પ્રેમનો પમરાટ..

1    42 2

રાખડી

Inspirational

'બેન મારી તું હિરણ્યભાગી, ભાવે ભીંજે આંખલડી, રાખડી અમર સ્નેહનું સંધાન, લે બહેન ચૂંદલડી.' ભાઈ-બહ્નેનન...

1    45 2

હેલે ચઢી તમારી યાદ

Drama

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા...

1    63 3

આવી છે રંગીલી હોળી

Children Stories Drama

ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ ..

1    0 0

ચાંદલિયાની સાવરણી

Drama

વગાડો વેણુ રાજ સુખલડા ...

1    2 0

વેરાયાં વ્હાલ

Drama

જાણે ગુલાબી શ્વેત સુમનથી મઢ્યું...

1    22 1

ગગન શરદનું

Others

'શોભે તૃપ્તિ ભરીને, શરદ જન ઉરે, અમૃતાની કટોરી, કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે ?' સુંદ...

1    8 0

છે ચોમાસાની ભાતું

Drama

સાગર લહેરોના સરવાળા...

1    0 0

આ સોળ વરસનું ગાણું

Drama

એજ હતી સવાર ને સાંજું...

1    0 0

સોળ વરસે

Drama

ચંચળ ચિત્ત બની મરકટ ; ચાળાં કરતું રંગે ઢંગે ...

1    22 2

રુપલું કોઈ મળ્યું મને

Romance

ના જરૂર મારે તમારી ખુશ્બુ પવન ...

1    21 1

ના પૂછજો તમે

Romance

'આ વ્હાલ તમારા, ચૂમે મારા ગાલને ભલે, લાલી શરમે ઢોળાઇ, તો ના પૂછજો તમે.' પ્રેમમાં અનુભવાતી સંવેદનાઓની...

1    0 0

વેલેન્ટાઈન દિનની વધામણી

Drama Romance

લાગતી વ્હાલી આ કોયલની વાણી ...

1    79 3

ગુલાબ - દિન

Romance

'અમને ગમતું, એ જ તમને ગમતું, ગમતું એ જ ગુલાબી ગુલાબ, તમ હસ્તે ચૂંટી અમને દીધું, પ્રેમપાસનું કામણગારુ...

1    5 0

હાલી મારા વાલીડા

Drama

પહેરી માથે પાઘ રમવા આવો મારા સાથીડા ...

1    5 0

અઢી અક્ષરમાં

Drama

ગમે મને હોળીના વાવડ

1    63 3

વાયા છે વ્હાલમના વાયરા

Romance

યૌવનમાં ઊભરતું, અંગમાં ઉમટતું..

1    57 2

હૈયા મહીં

Romance

'માંડને ઓ પવન વાતો તું વસંતની, છે જ મારે ડોલવું બસ હૈયા મહીં, જાત મારે ઢાળવી છે રેતી પટે, છે ...

1    104 5

મેળે ઝટ જઈએ

Drama

માથે પાઘડીયું સોહાય ...

1    4 0

સહિયર મોરી ઉડાડો રે ગુલાાલ

Others

વ્હાલના ગુલાલ ને સહિયરોનો સંગ એટલે હોળીના રંગી ઉમંગ ...

1    30 1

વસંતે કલશોર કર્યો ભાઈ

Inspirational

'વસંતે વસુધા મા ભરતી સુધા, કેસૂડો મલકે વાટે, ફૂલ મુલાયમ ઝાકળ ભીંના, સ્નેહની છાંટું છાંટે, છાંટે છાંટ...

1    23 0

ભૂરા આકાશ નીચે

Romance

'પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને, ભાગ્યે દિધી અણમોલ ભેટ, પગલામાં માણ્યા મીઠા રણકારને, નયનોમાં ચમક્યા રે ...

1    65 4

કે જોબનિયું આજ રમતું હાલ્યું

Drama

મૂછના દોરામાં શીદ લપટાતું…સહિયર મોરી...

1    33 2

કોણ ભીંજવે ભીતર

Drama

થઈ ધન્ય જગત ઝીલતું કુદરતી પ્રસાદ..

1    48 3

વ્હાલી છે મોસમ વરસાદી

Inspirational

'ઓઢી ઓઢી નાચું નભ લહેરિયું રૂપાળું, મન-મસ્તીથી દરિયાને હાથમાં ઉછાળું, સહિયર મોરી, ગાઉં હું ગીતડું નખ...

1    27 1

જળ જમનાનાં કહેતાં

Others

'વાહ રે ગોકુળ ને વાહ મારા વૃન્દાવન, કોયડામાં બાંધે એ કાનજી, ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં, આજ રાણ...

1    21 1

હૈયાની હાટડી

Drama

હૈયાની લાગણી એટલે જ આ સંસાર. ઉમંગ, ઉલ્લાસ ને સમર્પણનાં ઝરણાં.... એ જ વાસંતી સંદેશ

1    33 2

મમતાના મોલ

Drama

ઝૂમતી જીંદગી ઝીલી નવરંગ..

1    6 0

ઓલા વાયરે વાત ઉડાડી

Others

'રંગ ; રૂપે મઢી હું ગુપચૂપ જ બેઠી, પણ ઓલા વાયરે વાત ઉડાડી, કે વનરાજાની પટ્ટરાણી પધારી.' સુંદર પ્રક...

1    19 1

તમે આવજો રે તમે લાવજો રે

Drama

ના ખૂટે ખાટલિયે વાતોનાં પૂર ...

1    68 4

હસી બચપન

Inspirational

'રૂડી ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી, નથી કોઇ ચીંતા, શરણ પ્રભુનું, પુણ્ય ભરણી.' મન મુખેથી મળતી માતૃભા...

1    319 52

સ્નેહ નજરમાં

Romance

લખશું પ્રેમની મધુર કહાણી ..

1    51 2

રણક્યા ઝાંઝર મારા

Drama

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા ...

1    46 2

વહાલી દીકરી

Inspirational

'રમે હસતી સંગ સખી, માવતર શીખવે પાઠ વઢી, સૌને હદયે તારી છબી જડી, વહાલી દીકરી.' દીકરી તો પારકી થાપણ ...

1    46 2

જય હો ગુજરાત ગાજે ગગન

Drama Inspirational

ધન્ય! શ્વેતક્રાન્તિ ઉત્સવ અમન ..

1    51 2

કે હેતે અર્પું હું ફૂલછાબ

Drama

દેવ પ્રગટ તમે છો તાત! કે હેતે અર્પું હું ફૂલછાબ ..

1    353 50

મધુરું રે સ્મિત

Drama

સ્મિત તું કામણગારું રસીલું શ્રીમંત ..

1    124 6

નમું હું અનંતા

Drama

આકાશ તત્ત્વ અનંતા દૈવી જ ગુપ્ત ..

1    366 20

હૈયાની હાટડી

Drama

ધરા જેવાં જ હેતડાં ઉછાળી ..

1    192 47

ભારતીય ખેલંદા

Inspirational

'ફરફર ફરકે ગર્વે ત્રિરંગો, વિજય તણા દુદુંભી, ગલી ગલીએ ગાજે શોર,જય જય ભારત ભૂમિ, ઝૂમતી હૈયે ખુશીઓ આજ ...

1    44 2

પાનખર અવસરા

Drama

કોની તે લાગી આ કાળી નજરું રે?

1    162 18

સંબંધોની માયા

Fantasy

કહી માખણ ચોર કીધી રે ભૂલ..

1    225 21

સંબંધોના શણગાર

Thriller

ઓળઘોળ થઈ પડખે ઊભા રહેતા મોટા એવા ..

1    344 42

અમૂલખ જીંદગી

Inspirational

વિચારોના વમળમાં ના ડૂબાડશો અમૂલખ જીંદગી ...

1    323 6

લગ્નતિથિના ગુલાલે ગુંજે ગુંજન

Romance

ઝીલી અષાઢી મ્હેંકે જીવન...

1    277 11

પ્રેમ એતો આતમનું નૂર

Drama

ભીંજે તો ઝરમર વરસાદ ...

1    332 33

હું તો ડુંગરની દીકરી

Drama Fantasy

ડુંગરના ઉરનું હું ગાણું ..

1    165 13

ઓ વરસાદ ને વહુ

Others

'નાચે મોરલો તો મુસળિયો રાજ રૂડો, દોડાવે નદીઓને ભમભમ નટખટ, ભૂલી ભાન મરકે, ખીજવીને સહુ, જાણે ડોસીમ...

1    32 1

મા તારી મમતાઈ

Inspirational

'સૂરજ– સોમ શાખડે ઝૂલે, મા તારી મમતાઈ, આંખલડી મા તારી જાણે, ગંગાની નીતરાઈ.' માના પ્રેમની સુંદર કવિતા.

1    98 4

મૈત્રી તું રે

Drama

ભીતરની ભાવભરી શરણાઈ...

1    611 42

પંદર ઑગષ્ટ પર્વ પાવન

Others

નમે વતન આઝાદીના લડવૈયા..

1    6.7K 5

વ્હાલાં પૂનમનાં અજવાળાં….

Others

શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનું પાવન પર્વ. માત લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાબાંધી, ભાઈ કહી ને સ્નેહ બ...

1    7.0K 4

રાજા મેઘો

Others

ગાજો પંખી, ઋતુ ફળ ધરે, વેલડીઓ ઉદારી,ઝૂમે  હૈયાં, ઝરમર ઝૂલે, વાત માંડે મજાની.

1    6.5K 6

આજ ત્રિરંગો હરખે

Others

વતન પ્રેમ અને ભારતીય સંસ્કારની ધરોહર

1    6.9K 4