Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Dipal Upadhyay

  Literary Brigadier

જલન ચાલ્યા ગયા

Tragedy Classics

ગઝલની આ સરિતા આપની વ્હેતી, હવે નદી અધવચમાં છે ખૂટી જલન ચાલ્યા ગયા.

1    13.3K 6

હોય છે !

Romance Tragedy

એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ?

1    13.6K 7

શણગારો મને... ગઝલ

Others

એક પ્રિયતમાની ચાહના છે કે તેનો પ્રિયતમ તેણે કોઈ પણ નામે પોકારી શકે છે, પ્રાંસ રચના સાથેની એક સુંદર ગ...

1    7.3K 4

કાગળ ઉપર છે

Inspirational

ધરાની ઉપર તો મેં જોયા છે વાદળ, હવે જોવું છે કે શું વાદળ ઉપર છે.

1    193 9

વાત...ગઝલ

Others

છુપાવા માંગતાં હોઈએ, એ વાત કડી છુપાતી જ નથી, એક સુંદર ગઝલ

1    6.8K 4

કંઈ પણ વિના

Romance

ખીલવા માટે ઋતુઓનો સહારો જોઈએ, સાંભળ્યું છે ? ફૂલ ખીલતું હો કદી ફાગણ વિના ?

1    12.9K 1

કંઈ પણ નથી...ગઝલ

Others

માનવીનું મન પત્ગીયા જેવું ચંચળ હોય છે, એક સુંદર પ્રાંસવાળી ગઝલ રચના

1    12.8K 2

એ માણસ ક્યાં ગયો ?

Inspirational

કેટલા ઝખ્મો લઈ જીવતો હતો ! રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો?

1    13.2K 7

કોણ છે ?

Inspirational Classics

જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છે.

1    13.4K 8

દુલારી દીકરી...

Inspirational Classics

દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી.

1    13.7K 5

વાત કર

Tragedy

દાદ યા ઈર્શાદ હો પણ શબ્દને વિખ્યાત કર.

1    12.6K 3

મૂકીને આવજે

Inspirational

તારા રસ્તે હોય અંધારું ભલે ને તે છતાં, કોઈના પથ પર તું અજવાળા મૂકીને આવજે.

1    13.3K 3

ક્યાં મળે છે ?

Romance

કનકનું કદીયે હરણ ક્યાં મળે છે?

1    7.0K 9

મળી આવે...

Inspirational

કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે.

1    13.4K 2

ભૂલી જા વિતેલી વાત

Inspirational

ચાંદનીને ચાંદથી પરણાવવા, મોકલી કંકોત્રી પૂનમ રાતને.

1    6.5K 3

નથી... નથી... નથી...

Inspirational Tragedy

સાવ કોરાકટ પ્રદેશે હું શ્વસું, આંખમાં ઝરણું ય ખળખળતું નથી.

1    13.6K 5

છે....

Inspirational Tragedy

અશ્રુ સંગે એક ભીનો હાથ છે, ક્યાંક એમાં જિંદગીની દાય છે.

1    6.8K 4

રહીએ.....

Inspirational Tragedy

સમય નામે સરોવરમાં સતત તરીએ, ક્ષણોને કઈ રીતે ધૂત્કારતા રહીએ.

1    13.6K 4

હતું...

Inspirational

માત્ર પોતાના સ્વરૂપને પામવા, બર્ફને નખશિખ પીગળવુ હતું.

1    13.6K 5

મોરપીંછ

Others

ગોપીઓ ઝુરી રહી,આવ, ગોકુળ આવને!

1    13.3K 3

વરસાદમાં

Others

આવશો ક્યારે કહોને ઓ પ્રિતમ?જાત પણ ભીંજાઈ ગઈ વરસાદમાં.

1    13.6K 4

હરખ ના તેડાં કરું

Others

શબ્દ ભાવ બની ઉતરો મુજ ટેરવે તમે કોરો કાગળ બની હરખના તેડાં કરું  

1    6.7K 2

ફકત નામ છે

Others

અમે ખૂબ થાકી ગયેલા હતા;કહે છે બઘા તોય આરામ છે.

1    13.6K 1

અે વાતને વરસો થયાં

Others

આંગણે આવી અમારાં મૌન છો આજે તમે,બોલ બે મીઠા કહ્યાં અે વાત ને વરસો થયાં.

1    13.9K 7

બે તાર છે

Others

મૌન બેઠી છું હજી, મ્યાનમાં તલવાર છે.

1    6.8K 5

નથી જરા

Others

ફુલે તમોને પોંખવા તરસે અધીર મન, મનડું વિષાદી ભાવને ખમતું નથી જરા.  

1    7.2K 5

અભરખા

Others

હ્રદયમાં ભરેલાં અભરખા નિચોવી હું 'ફોરમ' તમોને સજાવી દઉં તો?

1    6.7K 2

પ્રભુ જ્યાં કરામત કરે છે ,

Others

તમે પાંપણો મૌન રાખો ,હ્રદય આ ઇબાદત કરે છે .

1    6.5K 4

લાગણી તોલાઇ ગઇ

Others

વાટ કોડીયા મહીંની સ્હેજ સરખી જ્યાં કરી,દિપ તણી જૂઓ હ્રદયમાં રોશની પથરાઈ ગઇ.

1    13.1K 2

અબોલા

Others

જીવન છે લીમડા જેવું,દવા જેવા છે એના પાન,જગત સામે કહે ના તો એ ચાવીને જવા દે જે.

1    13.7K 3

દિકરી વ્હાલ નો દરિયો

Others

અશ્રુથી ભીંજાયેલ આંખોઅે પિતાને જોયા..

1    6.9K 5

ઘરના માળામાં

Others

વાતો, કહાની કે તારું નામ ખબર નહીં

1    7.0K 0

સાતભવ... સાતફેરા...

Others

સપ્તપદીના સાત પગલાં સંગ..

1    6.8K 7

ગુજરાત મારું

Others

કરો લાખ ખર્ચા પ્રસંગો ઉજવતા બચતનું ભણાવે ગુજરાત મારું.

1    7.1K 3

કાના વિષે શું કહું!

Others

"કાનો" અપરિભાષિત..

1    6.9K 3

પાંપણોથી

Others

જેની આંખોમાં ફકત પાણી છે બસ તે જ ગઝલ આપને સંભળાવી છે  

1    7.2K 8

સપના ફળે છે

Others

પ્રસંગો સાથેના ક્યારેક તો સખી.

1    6.7K 3

"માઁ"

Others

તને કહેવા ‌ઉતાવળી થતી મારી લાગણી.સજળ નેત્રે અને લાગણીભીની કલમે મારી સંભળાવું 'માઁ '

2    13.7K 8