Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Gunvant Upadhyay   Author of the Year 2018 - Nominee

  Literary Brigadier

બે ઘડી રોકાઈ જાવ

Others

'આખરી સ્થળ આ નથી, સમજ્યાં છીએ, તો પ્રવાસી જીવ સમ જિવાઈ જાવ.' એક ગર્ભિત અર્થ ધરાવતું સુંદર કાવ્યરચના.

1    6.1K 6

એવું પણ ક્યાં જાણતાં

Others

'ચાકડે કોણે ચઢાવ્યાં એવું પણ ક્યાં જાણતાં, કાચેકાચાં કાં ઉતાર્યાં એવું પણ ક્યાં જાણતાં ?' એક પ્રતિક ...

1    5.7K 6

અમે

Others

'દરિયો છું તો ભીતર રત્નો ખાસ્સાં રળિયાં ઊંડે ઊતરી કોઈ ઢોલિયો ઢાળો જી !' જીવનની એક તાત્વિક ભાવથી ભરેલ...

1    11.8K 7

ગૂમ

Others

'મયખાનું આખો ને આખો સંસાર, હોય અમથો રે પ્રગટે ઉજાસ, ચોગરદમ ઢોળાતો સોમરસ હોય ત્યાં સોમરસ પીએ છે ઘાસ !...

1    11.6K 11

સંબંધ

Drama

Disappeared relationship is there..

1    6.2K 5

નગર

Others

'લાગે છે એની વાચાનું ઇચ્છા હરણ થયું, દરિયો, ધરા ને નભ મળ્યાં તો યે ન દોડતું !' શહેરની ભાગદોડભરી જીવન...

1    1.5K 8

મારી કને કશું નથી

Thriller

I have nothing to give.. ! Words are fabulous..must read.

1    18.8K 11

કોડિયું

Inspirational Others

'મૂળ મંત્રોનિહીત તથ્યને પામવાં; વ્હેંચવાં સર્વને, ઝંખના સમ કશો દીપ આરાધીએ ગાઢ અંધારમાં !' મનના અંધકા...

1    1.4K 7

એ નોંધ કરી નહિ

Drama Thriller

Sun rises everyday, none of the ..

1    13.3K 8

દીવા

Others

'દિવાળીમાં દીવડા કરીને બહારના અંધારાને તો દુર કરી શકાય છે, પણ આત્માના અંધારાને દુર કરવા તો આત્મજ્યોત...

1    1.3K 8

નૂતનવર્ષની શુભેચ્છા

Inspirational

May you find the word, which

1    6.5K 7

ગઝલ કહો !

Others

'આ સાંજ ઊતરી આવી ભીનાં લિબાસમાં, તો પણ શરાબી આંખો છલકાવતી કહો.' શરાબની મદહોશ અસરનું વર્ણન કરતી સુંદર...

1    6.1K 10

તારીખ-વાર નામે

Drama

Here no one is considering the date or day..

1    13.2K 10

ગઝલમાં તમે છો કે જાતે ગઝલ છો?

Drama Romance

Are you in gazal or you are the gazal..

1    12.1K 7

ગીત - ધાડ

Thriller

Blossom in the season..

1    6.7K 5

શોખમાં ઊભો કર્યો

Inspirational Others

'નોટ પર છાપ્યો ભલે તો પણ કશું બોલ્યો નહીં, શ્યામ નાણાંમાં સમાવી લોભમાં ઊભો કર્યો ?' ગાંધીબાપુ પરની એ...

1    13.2K 10

ના જ વરસ્યું

Drama Thriller

In life, my wish to get...

1    6.9K 8

હાંસિયામાં

Others

'પત્ર લખવા જ્યાં જઉં ત્યાં ઘાસ ઊગે હાંસિયામાં, તૃણ મુલાયમ લાગણીથી હાથ ચૂમે હાંસિયામાં.' પત્ર લખતાં થ...

1    13.7K 10

ગઝલ- વિશ્વાસ

Drama

Faith in life..

1    7.5K 6

કાંઠે વસે છે

Others

'બે વાક્ય લખવાં એ તો છે ખેલ બહું પુરાણો સંવેદના અજાણ્યા કોઈ તારમાં વસે છે.' એક સુંદર માર્મિક ગઝલ રચન...

1    13.5K 12

આદમ ને ઈવ જેવાં પૂર્વજો હતાં,

Classics Romance

In past voices of birds were there..

1    6.9K 9

ઘણુંખરું

Others

'જયારે વ્યક્તિ મૌન હોય છે, ત્યારે તેના મુખમાં શબ્દો જ નથી હોતા, પણ તેના મનમાં તો ઘણું ભરેલું પડ્યું ...

1    1.6K 4

રહ્યું છે

Drama Tragedy

Heart came out from eyes..

1    6.7K 6

નેઈમપ્લેટની નીચે જિવન જેવું લખ

Others

'ભારેખમ છે પંખી એ તો સૌ કહે છે, ઊંચકો ત્યારે લાગે પીંછું બિલકુલ હળવું !' જીવનનું ગાંભીર્ય સમજાવતી સુ...

1    13.4K 14

તમે ગયાં તો એ ય વસાયું

Inspirational Others

કંઠ હજુયે યાદ કરે છે-- મનગમતું જે સાચું ગાયું ! સ્વયં સરોવર જેવું અત્તર ગૂમ થયું છે બનતાં ફાયું !

1    13.3K 13

વાચાવિહીન....

Abstract Inspirational

કહેવાનું તો ઘણું છે તેમ છતાં કહેવું નથી તને ખબર છે? તેં કાન તો કાપી એપેલા કોઈને શ્રવણશક્તિ ગુમાવ...

1    6.6K 6

તું છે મારી ત્વચા

Classics Inspirational

કૃષ્ણ-સુદામા કોણ હશે એ જાણે છોને જગ; બિન તાંદુલનો સંબંધ આપણે; આપણ સાચા સખા !

1    13.5K 8

ગેબી શખ્સ

Fantasy Inspirational

લાલ; પીળો; લીલો; કાબરચીતરો કે કાળો સહસ્રશિર્ષમન્વયે; સહસ્ર નેત્રાય; સહસ્ર પાદાય; સહસ્ર બાહવે ! નામ છ...

2    13.3K 5

અણગમતું

Others

'પાંખ ઉછીની મળી ક્યા બાત હૈ ! આગવો અભિનય કરી લખતું થયું !' જીવનના ચઢાવ ઉતારનું ચિત્ર આપતી સુંદર ગઝલ.

1    13.5K 6

આવ્યા

Classics

છબછબિયાં કાંઠે બેસીને કર્યા આજ લગ; મહાસાગરના ઊંડા પાણી તરવા આવ્યા.

1    13.6K 6

અવતરણ

Others

'ભાવનિર્મિત ને વળી આંસુસભર, આંખથી સિંચ્યા કરો વાતાવરણ !' મનના ભાવોને શબ્દો સ્વરૂપે આલેખતી સુંદર મજાન...

1    6.7K 7

શંકા

Classics Inspirational Tragedy

ના લખાય ત્યારે શંકા થતી રહે છે; જીવતાં થવાની ઝંખા થતી રહે છે.

1    6.7K 8

તરલ બને કોઈ !

Romance Others

'મૃણમયી ધરતી અંધારાને એમ ગળે વળગાડે, અભિસારિકાને પથ નમણો અચલ જડે કોઈ !' પ્રિયતમને મળવા દોડી જતી અભીસ...

1    13.2K 5

વિચાર્યાં વિના

Classics

ઉઘાડા પગે જેઓ ચાલે તે જાણે; ઘણી વાર તડકે બળી જાય કેડી. સ્મરણપંખી ઊડ્યાં તરત એવું લાગ્યું સ્મરણજળમાં...

1    13.4K 2

બોલવું

Others

'એક; બે ને ત્રણ કહો કે દોડવું; આવડે ના કંઈ જ પણ લો; બોલવું !' જીવન એક દોડ છે. માણસે હંમેશા દોડધામ જ ...

1    6.7K 10

છાપ વિહોણો કાગળ

Classics

શબ્દો પોતીકી મિલકત ક્યાં મારો-મારો જપતા; પરાપૂર્વથી શબ્દો આવે ઝરણાં માફક રમતા સેંજળ પીવા થોડાં ઝૂકો...

1    12.5K 5

મળી નહીં

Others

'જ્યાં સુધી માનવીના મનમેળ ના થાય ત્યાં સુધી, તેઓ એક છત નીચે રહેવા છતાં એક થઈ શકતા નથી.' ગાગરમાં સાગર...

1    6.5K 7

સમજી-વિચારીને

Inspirational

ગઝલનું પોત પ્રગટે માત્ર ને બસ માત્ર પોતીકું - પીડાના અર્થ; સંવેદન અને ભાષાને પામીને!

1    13.3K 6

સમ્યકગઝલ

Others

'દંભ આચરનારનો તોટો નથી કોઈ જ કાળ, ઊડતી માખી બની જો બણબણાય તો કહો' દુનિયા દંભી બની ગઈ છે. લોકોના ચાવવ...

1    6.6K 7

પણ

Inspirational Others

સાંપ્રત સમયની સૃષ્ટિ પણ સગવડ મઢી - તો આપણાથી કંઈ નવું શિખાય પણ.

1    13.0K 4

કેદ

Others

પોપટ ને પાંજરાનો કંઈ ભેદ ક્યાં રહ્યો; એના વિશે ય કોઈને ખેદ ક્યાં રહ્યો.' જયારે મન વિહવળ બંને ત્યારે ...

1    6.6K 6

દિશા ચાર આપણી

Inspirational Others

સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન; કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી !

1    13.8K 5

સમૃદ્ધ

Others

'સમગ્ર સૃષ્ટિ અને તેના દરેક તત્વ સ્ત્રીતત્વથી જ ભરેલા છે. સ્ત્રીતત્વ પર્યાવરણના દરેક ઘટકમાં વ્યાપ્ત ...

1    13.5K 7

જિન્દગીભર

Classics Inspirational Tragedy

આંસુ જેવા રત્ન પણ ઓછા પડ્યા તો, નિર્જળા આંખો વહી છે જિન્દગીભર. વાત પ્રાસ્તાવિક કહી ત્યાં હચમચે છે, ક...

1    13.8K 10

તું જ અવતારે મને

Others

'અર્ધજાગ્રત આભને આંબી જવા, જ્યાં કરું કોશિશ કે અવરોધે મને.' પોતાનાથી દુર રહેલી પ્રિયતમા ખરેખર દૂર નથ...

1    7.3K 7

ગીત

Others

'એજ બાલ્કની એજ અગાસી રોજ સાંજનાં ચડ-ઊતરતી; દૃશ્યો નમણાં આંખ વસેલાં રોજ ખોળતી એમ વીરહતી' એક ઊર્મિભરી ...

1    6.6K 4

કરવી નથી

Romance Others

'ચાહતો'તો તને એ તને જાણ છે; વાત આગળ બેપર્દા ય કરવી નથી.' પ્રેમ ઠોકર ખાધેલી વ્યક્તિ પોતાના સોનેરી ભૂત...

1    6.7K 2

બનું

Others

'બોજો ઊંચકતી કોઈ પણ પળને હરાવી દે, મજદૂર-છાપરું કે એનું આંગણું બનું !' દુનિયાના દુખ દેખી કોઈને મદદરૂ...

1    6.4K 6

જળપુરાણ

Others

'વારસદનું પાણી જીવનનું અમૃત છે. આ જ અમૃત ધરાને પોષીને માનવજીવનનું અસ્તિત્વ શક્ય બનાવે છે.' એક અછંદ...

1    6.5K 8

ૐ નમ: શિવાય;

Others

'સ્મરણ સદા તાજું રહેવાનું નમ: શિવાય ૐ નમ: શિવાય; ભાંગ; ધતૂરો; અમૄત જાણું નમ: શિવાય ૐ નમ: શિવાય !' ભગ...

1    6.9K 8

રામ બોલો ભઈ રામ;

Others

"પાણીમાં પરપોટો પ્રજળ્યો રામ બોલો ભઈ રામ; માણસ આખેઆખો સળગ્યો રામ બોલો ભઈ રામ !"- માત્ર દેહનું નહિ નૈ...

1    13.3K 5

એવું કહી શકો

Inspirational

અક્ષરો શબ્દો બને ત્યારે થશે-- હાથ દસ્તાવેજ એવું કહી શકો.

1    13.1K 3

શબ્દ-જ્યોતિ ઝગમગે !

Others

"ફૂલથી ફોરમ એ રીતે નીકળે; સ્પર્શની મૌસમ-સરિતા ઉદ્ભવે."- શબ્દમાં અનેરી તાકાત હોય છે. તે ફૂલની સુગંધ અ...

1    13.1K 5

જનાબ

Classics Inspirational

અસ્તિત્વ જેનું છે નહીં એને ય ખોળીએ; રસ્તા નવું કંઈ પામવા કંડારીએ જનાબ !

1    13.2K 2

ગણતંત્રદિન પૂર્વસંધ્યાએ

Others

ગાંધી બાપૂ કંઈ ને કંઈ આપી ગયા; મારે ભાગે આવી ટેકણ- લાકડી ! - ગણતંત્રદિવસની પૂર્વ સંધ્યાએ કવિના મનોભા...

1    13.1K 2

સીધી સાદી ગઝલ

Inspirational

અંદરથી ઊભરે જે ઊર્મિ કહે સતત એ લખવું; એવું લખતાં થયા કરે કે ખભે નનામી લાગે.

1    13.5K 6

જય ગોવિંદા જય ગોપાલા.

Others

"ધૂન મજાની એવી જામી તું ખોવાયો; હું ખોવાયો; શબદ શબદ ત્યાં જપતા રહેવું જય ગોવિંદા જય ગોપાલા"-પોપટની જ...

1    6.7K 3

છુટ્ટાં પડી ગયાં

Inspirational Classics

સુખનું સરનામું જરી ના હાથ લાગતું; પંક્તિમાં એવા જ તો પીડા લખી ગયા.

1    13.9K 4

એક જ તિખારે

Romance

ફકત શ્વાસ ચાલે છે એને ઈશારે !

1    6.6K 4

આખો ગઈ પચાવી

Romance

ક્ષણ સમી નાનકડી વસ્તુ યુગ આખો ગઈ પચાવી !

1    13.5K 6

દસ દિશા

Inspirational

એકાદ પગલે લાગતું તરવું કે તારવું

1    6.6K 4

વહેલી સવારે

Inspirational

પવન પરિમલમાં પલટાઈ જાય પળવિપળમાં !

1    13.6K 6

જેવાં-તેવાં

Classics

કલ્પી જોયું રૂપ અનોખું કાયમનાં આ રમણ-ભ્રમણમાં; દાહ ન લાગે; વાહ ન માંગે ઝળહળ દીવા એવા છીએ.

1    12.8K 5

અવસરી જઈએ

Inspirational

બની ઝાકળ સહજતમ ને સરળ થઈ મરમરી જઈએ !

1    13.5K 5

સમય !

Classics

ચોખ્ખુંચટ દેખાય છે સઘળું છૂપાયેલું-- આંખની કીકીમાં કલરવ બન્યો સમય !

1    13.4K 3

કહે તો મોકલું

Classics

છંદોવિધાન સાચે ભૂલાતું જો થયું; ગુલબંકી છંદ સાથે પંક્તિ ય મોકલું.

1    13.5K 5

આગોશમાં બેઠા છીએ

Inspirational

ક્ષણ એક ભરતી-ઓટમાં બેઠા છીએ

1    13.6K 4

ગરવી ગઝલ કહું !

Inspirational

અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું !

1    13.0K 5

શબ્દસાગર

Inspirational Classics Tragedy

ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં.

1    13.4K 4

ચોળીએ તમાકુ

Inspirational

કોને જઈ મળીએ કોને જવાબ દઈએ?

1    20.0K 4

થતું હોય જાણે !

Inspirational Classics

નાદુરસ્ત સ્થિતિમાં કવિને સાંપડેલ સ્થળવિશેષ સંદર્ભ જે એમણે અક્ષરદેહે રજૂ કર્યો.

1    13.4K 6

બ્હાર આવ્યા આપણે

Inspirational

એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું--

1    12.7K 2

વાંચી શકે ખરાં !

Inspirational

ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં !

1    13.7K 7

હોય પણ !

Inspirational

હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ--

1    13.4K 6

કાગળ લખું

Inspirational Romance

પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.

1    13.3K 8

હવડવાવ જેવું

Inspirational

જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !

1    19.7K 3

અપેક્ષા !

Others

બાંધવોને કોઈ સમજાવે જઈનેકે નથી કોઈ સુખદ ઘટના અપેક્ષા !

1    14.0K 4

તિલક છાજે

Others

મળયું જો સ્થાન પંક્તિમાં મરીઝ ને શૂન્ય; ઘાયલની--કહે છે રાબિયાનું સત ગહન સાગર બની જાજે!

1    14.3K 7

ગઝલોનો કેફ

Others

ગઝલોનો કેફ પામી પ્રીતિ અજબની માણું;મોંઘી મિરાત પામ્યો મિત્રો સમીપ ક્ષણથી.

1    13.5K 4

કંઈ પણ નથી

Others

ભાર ઊંચકતું થયું બાળક પછી;પેન; પાટી એક- બે કે ત્રણ નથી!

1    6.7K 6

ડૂબી ગયો

Others

જીવ ભોળો પગથી તે માથાં લગી એવો હતો--બોલ મીઠાં સાંભળીને ખારવો ત્રુઠી ગયો !

1    13.4K 4

એ પહેલાં

Others

ઝેર પણ અમૃત સમું ઔષધ બને ત્યારે---પી જવું વખ કોઈ તમને પાય એ પહેલાં!

1    13.5K 3

આવવા લાગી

Others

લાખ લૂટાઈ ગઈ તાજી વસંતો તો--પાનખર પીળી ય પ્રીતમ પામવાં લાગી!

1    13.5K 6

પાંખ પોતીકી

Others

સૂરજનું ઊગવું ય વળી થઈ શક્યું સહજ--પૂરવ દિશા તરફ જરા પૃથ્વીની થઈ ગતિ!

1    13.4K 3

સમૃદ્ધ

Others

એકમાત્રસ્રીનો આવિર્ભાવન થયો હોતતોકેવા હોત કંગાળ?

1    13.2K 4

પરાધિનપણું

Others

ગઝલ-ગીત-નઝમો બને શક્ય એથી--શબદનું સરોવર ઉંકારે મળેલું !

1    13.4K 7

બાળક બની જવાથી

Others

ડૂબતાનું દર્દ જાણી શકો એજ ઈચ્છનીય;ડૂબતો તરાવવાને ધસી પણ શકાય છે.

1    14.0K 4

તું હી તું હી તું

Others

જગતની રીત-રસમોને ફગાવી તો પડ્યો વાંધો;જગત બોલ્યું તરત કે સાવ અણઘડ તું હી તું હી તું!

1    13.3K 5

ટાંકણું બનું

Others

બુધ્ધિ વિશાળ થઈ જતાં ઠંડી વધી ગઈ;સામાન્ય જનને કારણે લો; તાપણું બનું!

1    13.9K 3

સરોવર

Others

ચાલ;હવે સમેટી લઈએ હોવાપણું!

1    13.4K 4

સોંપો છો;

Others

મજાનું નામ છે ગુણવન્ત સાચવવા કરું કોશિશ;અકિંચનને ગજાની બહારનું હે રામ; સોંપો છો. 

1    13.6K 5

જીવવું ભૂલી ગયા

Others

કોઈની ઈચ્છા પ્રમાણે ચાલવું, લખવું કદી ફાવ્યું નહીં,માર્ગ પોતીકે જ ચાલી આંખ પોતીકી જ લો; લૂછી ગયા.

1    13.4K 2

રહે છે

Others

શબદ પણ થાય છે ભીનાં સનાતન સદ્યસ્નાતા;પળે જે કેશરાશિ ભીની તું ઝટકી રહે છે!

1    6.9K 6

ઢળી ગઈ

Others

રાત હતી અંધારી ચાંદો ગૂમ થયો તો-તારો એક જ એય ખર્યો ત્યાં રાત ઢળી ગઈ !

1    13.3K 6

તમારા શહેરની આબોહવા

Others

તમારી જાતમાં જાતે સમાઉં;પછી આગળ કશું શું બોલવાનાં?

1    14.1K 6

વો આતી રહે ઐસે

Others

અગર સીના બને ચૌડા કિ જિસમેં સબકી યારી હો,તભી રૂબાઈ દીયે કી તરહ જલતી રહે ઐસે.

1    14.3K 6

કોઈપણ ના ક્હી શક્યું

Others

જે સતત ઊંચે જવાની લાલસામાં ગઈ ડૂબી;ઘટતી આ ઉર્જા કઈ છે; કોઈપણ ના ક્હી શક્યું.

1    13.4K 7

અડસઠમા જન્મદિને

Others

જેની કાજે રઝળ્યાં લાંબો પંથ કહે છે:માખણ કાજે મથવાનું; મથ બેઠાં બેઠાં !

1    7.1K 6

પામી ગયા

Others

ક્યાંય પણ લો; પહોંચવાની ક્યાં ઉતાવળ છે જ કે--છત્ર સમ ઘરના જ છાયે બેખુદી પામી ગયા!

1    6.7K 5

કાગળ.

Others

સહજ શ્વાસ જેવું જ્યાં ટપકે નયનથીઝૂકો જેમ જાતે ઝૂકે તેમ કાગળ.

1    13.5K 7

કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ!

Others

જોગ જગાવી અંતર- મનમાં ઉચ્ચારું અહાલેક!કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ!

1    12.9K 1

ફાવ્યું નહીં

Others

ફૂલો અનેક જોઈને ઝૂકી નજરસાકાર રૂપ આંખમાં લાવ્યું નહીં.

1    13.5K 4

પીંછું તરે હવામાં

Others

હળવા થવાને માટે જે જાતને ફગાવે;પક્ષી બની જો જાણે પીંછું તરે હવામાં.

1    13.7K 4

હોસ્પિટલના બિછાનેથી

Others

સૌ પીડામૂક્ત થાયસ્વજનોને સહકારની ક્ષણો ફળે

1    7.0K 2

લખવાનું

Others

લાખ લાખ છાપેલા કાગળિયા ચાલ ભાઈ; બાળી રે મૂક એક કાંડીએ! ચાલોને લખવાનું છાંડીએ!

1    6.8K 4

વિશાળતા

Others

પક્ષી ઊડે છેત્યારેઆકાશનું હોવું સાર્થક!

1    13.4K 5

કવિતાનો કૂપો

Others

હું એકાન્તમાં પણ તને કાં સ્મરું છું ?છીએ એકબીજાંની ભીતર; સમજ હો !

1    13.5K 8

જાઉં છું;

Others

કોઈ ઉગારો એમ પણ ક્યાં ક્હી શકું છું હું;મારો જ હાથ ઝાલીને સોંપાઈ જાઉં છું.

1    13.7K 5

હસ્ત થાઉં છું!

Others

ગઝલ અધૂરી છોડ એવું કોઈ ક્હી રહ્યું;વિકલ્પ શોધવા જ હાલ હસ્ત થાઉં છું!

1    6.8K 5

બે જ જોડી

Others

ઉપાસી છે ગઝલને શક્યતા તપાસીને--અમારી પાસે તો બસ શબ્દનો તિખારો છે.

1    13.8K 7

ખળખળ

Others

વરસાદ ઓઢી લઉં છું છત્રી સમાન તો પણ-ભીનો તને ય રાખું ફોરાં બની સ્રવું છું.

1    13.5K 7

થઈ જવું;

Others

લીલાશ ઓઢી રોજ લીલાં ય લાગતાં રહો;સૂકું જો ઘાસ થાય કે સ્વિચઓફ થઈ જવું.

1    13.8K 6

જવાની;

Others

અધૂરી કામના રહેશે અગર જો,ફરીથી જિન્દગી આગે જવાની!

1    14.0K 5

રહે છે;

Others

ભરીને આંખમાં અમૃત રહે છે તું મલકતી;તરસ બૂઝાવતી તારે શિરે મટકી રહે છે!

1    13.6K 2

ભૂલાય છે;

Others

ખૂબ ઊંડે ઊતરું તો પામી જઉં એનો પ્રકાશ,સૂર્ય અસ્તાચળ થતાં કેવો સહજ દેખાય છે?

1    13.8K 10

તણખા

Others

મલાજો પડે પાળવો પણ હંમેશાં,દઝાડે નસેનસ ધૂંવાધાર તણખા.

1    7.0K 5

લૂછતું નથી;

Others

"ગુણવન્ત"ને કશી જ હવે સૂઝ ના પડે;આખોમાં લાગી આગ છતાં દુ:ખતું નથી.

1    12.9K 1

હિસ્સો

Others

બિછાવ્યું હતું એક સામ્રાજ્ય લીલું;ગિલોટિન ઉપર શીશ ઝુકાવીને ઊભાં!

1    13.3K 5

અળગાં થઈ શકો

Others

વરદાન આંખને મળે આંસુંનાં ધામનું;વરસ્યે જતી યદાતદા ઘટના થઈ શકો!

1    13.7K 4

ગીત-ગઝલ

Others

ગીત- ગઝલો ને સ્વયંના સોરઠાથાય વ્હેતા ત્યાં નવા અવતારમાં.

1    13.7K 3

વિશ્વના પ્રવાસી

Others

બેસો તો બેસવા દે, ઊંઘો તો ઊઘવા દે,જાગો તો જાગવા દે એવી જગ્યા ય ખાસ્સી!

1    6.8K 2

થઈ જવું

Others

આગળ ઉપર સરોવર મીઠું મળી જશે;પ્યાસા હરણની નાભિ કે નાદ થઈ જવું 

1    6.9K 2

આવ- જા છે નકામી

Others

સતત ચાલવાનો જે અભ્યાસ રાખે;એને મન જગતની ક્રીડા છે નકામી.

1    6.6K 4

કંઈ પણ નથી

Others

બાગ જેવું લીલુંછમ કાયમ હતું;ફ્લેટ-જીવનમાં હવે આંગણ નથી.

1    13.9K 8

ડૂબી ગયો;

Others

દેશદેશાવર ગયાનો થાક ઓગાળી અનેપંખી સાગરનું બનીને કાનમાં ટહુકી ગયો!

1    14.0K 3

એ પહેલાં

Others

આ જગતમાં મિત્રતાથી શું વધારે છે?ઝૂકી જાવાનું તરત ઝૂકાય એ પહેલાં.

1    13.8K 4

શબ્દનું કલ્યાણકારી રૂપ

Others

કાફલો આવી ગયો નૂતન વળાંકો પર;પેન સસ્તી; સ્વપ્ન મોંઘાં આપવાં લાગી.

1    13.3K 9

દિશા ચાર

Others

સૂરજનું ઊગવું ય વળી થઈ શક્યું સહજ-પૂરવ દિશા તરફ જરા પૃથ્વીની થઈ ગતિ !

1    13.0K 1

સમૃદ્ધ

Others

એકમાત્રસ્રીનો આવિર્ભાવન થયો હોતતોકેવા હોત કંગાળ?!

1    13.3K 6

સાથે મળેલું

Others

મહામૂલી મૂડી ગણી ભાગ્યમાં જે-સજાવેલ સપનું ય આઘે મળેલું.

1    13.5K 4

ફાગુન આયો

Others

ફૂલોની ડોલી આંગનમાંતરતી તરતી આવી

1    13.5K 5

શકાય છે

Others

સોને મઢેલું આયખું જો આપનું હશે;પથ્થર પે સોનાં જેમ કસી પણ શકાય છે.

1    13.5K 1

તું હી તું હી તું

Others

તરસતું ક્યાં સુધી રહેવું; તલસવું ક્યાં સુધી સહેવું ?તરસ - તલસાટ વચ્ચે રોજ ચણભણ તું હી તું હી તું !

1    13.6K 2

લાગે

Others

એનું કશું જ હોય ના તેથી છે સર્વ ચીજતારી ને મારી વાતમાં એ કૂજતાં લાગે !

1    13.6K 11

બનું

Others

ક્યારેક થાય એમ કે એકલ પડી ગયો;ક્યારેક થાય એમ પણ કે રાવણું બનું!

1    7.1K 8

સરોવર

Others

પરિતાપ વેઠ્યાં પછીકાંઠે ઊભેલાનાં અશ્રુપાતઅને દૂર દૂરથી જોયાં કરેલાના આનંદ માટેચાલ;હવે સમેટી લઈએ હોવા...

1    6.9K 8

વિશ્વ રગંભુમિ દિવસ

Others

નામ છે -- ખાલી છે; આંખ છે--પ્યાલી છે; ખાલી છે.જાહોજલાલી છે!

1    7.0K 6

રહ્યાં ન હોત;

Others

વૃક્ષો મજાનાં આટલાં દેખાત ના પ્રસન્ન;આકાશની એ પ્રીતને ઝંખ્યાં કર્યાં ન હોત!

1    14.3K 7

નાખ્યું

Others

અંતર વચ્ચે અંતર નહોતું;એ કંઈ જાદુ-મંતર નહોતું;

1    13.1K 2

નથી.

Others

લાવો તમારો હાથ; કહું હૂંફ પારખી;કો'હાથની કમાલ વિશે પૂછતું નથી.

1    13.9K 4

ઊભાં.

Others

અમે કેમ ઊભાં નથી જાણતાં કંઈવિકલ્પે બગીચો સજાવીને ઊભાં.

1    6.7K 2

થઈ શકો

Others

આ શ્વાસ શું છે ચીજ એ જાણી ગયા પછી--પ્રત્યેક પળની માળાના મણકા થઈ શકો.

1    6.9K 5