Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,BINAL PATEL

હું બિનલ પટેલ. વ્યવસાયે એક પ્રોફેશનલ MBA . શબ્દોને વાચા આપવી, વિચારીને કલમથી કાગળને ચિતરવું, અનુભવની અરજીને ધ્યાનમાં રાખવું, વાંચનના વાયરાને વેગ આપવો અને અંતરમનથી દિલ ખોલીને બસ શબ્દોને લાગણીઓ સાથે સાંકળી લેવું, વ્યવસાય ભલે ગમે તે હોય, કલમ-કાગળને વળગી રેહવું. બસ આ જ મારો ટૂંકાણમાં પરિચય. માતૃભારતી,પ્રતિલિપિ, સ્ટોરી મિરર અને હિન્દૂ પોસ્ટ ડિજિટલ માધ્યમ સાથે સંકળાયેલ છું. ગુજરાતી સાહિત્ય પરિષદની સભ્ય. ગુજરાતી ભાષા પ્રત્યે ઊંડું માન અને સમ્માન ધરાવતી એક નવોદિત લેખિકા. read more

  Literary Brigadier

हमारी मीठी यादें

Others

कौन कहता है कि हम शरारती थे ? दोस्त के साथ मिलकर थोड़ी मस्ती किया करते थे।

1    251 1

जिंदगी

Inspirational

सुख-दुःख सब जीवन का चक्रव्यूह है जनाब, अंधेरे का आना उस बात का भी तो संदेश है कि सूरज कल ...

1    39 1

बस,अब आ जाओ..

Romance

याद आपको भी मेरी आती होगी तो पार कर हर आंधी तूफ़ान आ जाओ

1    121 1

મન

Drama Fantasy

'મન' તો હજી મારે વલખા, કોણ જાણે એને કેટલા અભરખા!

1    276 39

સનાતન સત્ય

Tragedy

જીવનના ચક્રમાં જન્મ-મરણના ખેલ હોય છે,

1    248 8

રક્ષાબંધનની પ્રેમભરી શુભકામનાઓ

Inspirational

રક્ષાબંધન'ના પવિત્ર ભાઈ-બહેનના તહેવારને હું કેમ કરી ભૂલું?

1    142 21

દોસ્તીની ડિમાન્ડ

Fantasy

સૂરજ બની રોશની ભરે એવી એક કિરણ મને જોઈએ છે, ચાંદની બની અંધકાર ચીરે એવી ચમક મને જોઈએ છે..

1    309 33

જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ પપ્પા

Inspirational

જિંદગીના દરેક સુખ એક તરફ, બસ તમારા ચહેરા પરનું એ અમૂલ્ય 'સ્મિત' એક તરફ,

1    303 3

સાહિત્ય સંગમ - સાત-સમુન્દર પાર

Others

અનોખી વિચારસરણી ધરાવનાર, 'કેમ છો' માંથી 'હૅલો, હાઉ આર યુ' અને 'માણસ' માંથી 'રોબોર્ટ' સાથે જીવનાર,

1    232 1

હું અને વરસાદ

Romance

Romance with the nature.. ! Superb.

1    283 3

પ્રેમાળ કુટુંબની વાત

Inspirational Others

'પશ્ચિમી દેશોની જાહોજલાલી માનવીને તેની તાર્ફ આકર્ષે છે, પણ વાસ્તવિકતા કંઇક ઓરજ છે, ત્યાં રૂપિયા છે પ...

1    133 5

ગિલ્લી-દંડાની કમાલ

Inspirational Others

'ભારતીય લોકો માટે ક્રિકેટની રમત એ સૌથી વધુ લોકપ્રિય રમત છે, એમાય જયારે ભારત રમતું હોય ત્યારે પ્રેક્ષ...

1    81 2

મારા શ્વાસની સોડમ માતાપિતા

Drama

When the talk of the pure love in the world..

1    279 1

વાત મારા સ્વર્ગની

Children Stories Inspirational

બાળપણ અને એમાય ગામડાનું બાળપણ અને તેની સાથે જોડાયેલી ગામની વિવિધ સ્થળોની યાદો માણસને આજીવન યાદ રહે છ...

1    295 2

સંબંધ આ પ્રેમનો

Tragedy

Where is the true love ?

1    95 1

હા, હું જીતીશ

Others

'આપણી 'આજ' જે 'આવતીકાલે' 'ગઈકાલ' બની જવાની છે, એટલે વીતેલી કાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા છોડીને આ...

1    264 3

અનોખી વાત

Others

'શબ્દોમાં જે તાકાત છે, તે દુનિયાની કોઈ શક્તિશાળી મીસૈલ્માં પણ નથી. કલમ થાકી કાગળ પર ઉતરતા આ શબ્દો ખુ...

1    216 3

સંપ

Inspirational

'હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ તમામ એક જ ભગવાનનું સર્જન છે, ભેદભાવ તો અ માનવીએ ઉભા કર્યા છે. માટે અહલી...

1    96 2

વલ્ડ કપ_એક મહા ઉત્સવ

Others

'રમત એ તો ઉત્સાહની દુનિયા, સાથે મળી જીવવાની દુનિયા, તન-મનને પવિત્ર કરવાની દુનિયા,આવી દુનિયાના રાજવી ...

1    141 5

મારી અત્મકવિતા

Others

'આજે માનવી વૃક્ષોને માત્ર ફળ મેળવવા ખાતર જ વાવે છે, ની:સ્વાર્થ રીતે કોઈ ઝાડને ઉછેરતું નથી, એટલું જ ન...

1    99 4

પેટી સાથે પત્ર શહીદ

Inspirational

'એક સૈનિક માટે પોતાની દેશભક્તિ અને વતન પ્રેમ મોખરે હોય છે, પોતાનો પરિવાર અને પ્રેમિકા પછી આવે છે.' એ...

1    289 3

હું અને તું

Drama

Feelings for..

1    187 3

ગરીબી

Children Stories Others

'આજે દેશમાં એવી સ્થિતિ છે કે અમીર વધારે અમીર બન્યા છે, જયારે ગરીબ વધારે ગરીબ બન્યા છે,' દેશની વાસ્તવ...

1    90 2

સમય

Others

'સમય ચાલશે ને તારી સાથ, તું માંડ ડગ તારા સપનાની સાથ, સમય ઝાલશે તારો હાથ, નહિ રહે કોઈ દિ' ઉદાસ.'આપને...

1    239 4

મા

Inspirational Others

'તારા વગરની દુનિયામાં, હું પળભર પણ ના રહેવા માંગુ, તને ખુબ જ પ્રેમ કરું છું અને કરતી રહીશ, એ વાત આજે...

1    180 2

મને યાદ છે

Classics

childhood and golden memories

1    459 52

બોટલની બબાલ

Others

માણસ દારુ નથી પીતો પરંતુ દારુ જ માણસને ચૂસી ચૂસી પી જાય છે, તેની સમાપ્તિ, આબરૂ, પરિવાર બધું જ ખલાસ થ...

1    167 2

યુગ-યુગની કહાની

Others

પરિવર્તન આ સંસારનો નિયમ છે, સમયની સાથે પરિવર્તન તઃતું જ રહે છે, આદિમાનવથી આધુનિક માનવ સુધીની વિકાસ ય...

1    239 7

માવજત પર્યાવરણની

Inspirational Others

'ઊંચી ઇમારત ને ઊંચા બંગલા, મોંઘી ગાડીઓ ને મિલના ભૂંગળા, આ પ્રદૂષણની પરેડમાં પર્યાવરણને, દવાની જરૂર બ...

1    114 2

જિંદગી

Tragedy

How is the life.. !

1    488 25

નિખાલસ હાસ્ય

Drama

તમે સમજ્યા એટલી સમજણ ને જીવ્યા એટલી જિંદગી!

1    120 0

સપનાની સીડી

Children Stories Inspirational

in the sleep the dreams..

1    302 1

જીવનગાથા

Others

'જીવનગાથાના સર્જનમાં શબ્દ ઓછા ને લાગણીઓ ભરપૂર છે, સંતોષી જીવન સાથે જિંદગીનો સફર અને સફરમાં અનુભવની અ...

1    148 6

પ્રેમ

Romance Inspirational

'બાલદાતી પ્રેમની પરિભાષામાં, તનને સમર્પિત કરવાની વાત હોય છે, સાચ્ચા પ્રેમની અનુભૂતિને તનની સોડમમાં...

1    307 51

શોધું છું

Others

'મારા જ સપનામાં મારુ સ્થાન શોધું છું, હું ખોવાઈ નથી છતાં, આજે મારા જ અંતરમાં મારુ સ્થાન શોધું છું.' ...

1    221 5

તું આવીશ ને??

Drama

તું આવીશ ને??

1    418 10

વિચારોનો વંટોળ

Inspirational Others

'શબ્દોથી નહિ મૌનથી વાત સમજાવી જોઈએ, નફરતને પ્રેમથી જીતી લઈએ,અરે મઝાક મઝાકમાં ખૂબ મોટી વાતો કરી જોઈએ...

1    310 9

ઘા

Others

'કટારના ઘાને હળદરના લેપથી છુપાડી ચાલુ, વાણીનો વજ્રઘા હું કેમ કરી સંતાડું ? ચહેરાને તો હું બુરખાથી ઢા...

1    118 4

કહું છું સાંભળો છો?

Drama

are you listening ..

1    195 4

તોય તું ક્યાં સમજે છે!

Drama

You are not understanding..

1    177 4

કંઈક કરવું છે

Inspirational Others

'મળી નામળે કાંઈ જીવનમાં છતાં માની લઈએ પ્રભુનો એક ધન્યવાદ, આપ્યું એને જે આપણને, એ પામવા કેટલાય કરે છે...

1    4.4K 9

શું કરું?

Drama Thriller

I have faith in God and in myself.. but.. when..

1    5.5K 7

જિંદગી શુ ઈચ્છે છે ?

Others

'કયારેક શબ્દોથી ભરપૂર કલમ તો તરત એ કલમનું અટકી જવું, કયારેક વિચારોના ઘોડાપુર તો તરત એ વિચારોનું થંભી...

1    4.6K 9

"શોધી આપીશ?"

Drama Thriller Tragedy

Will you find .. please?

1    5.6K 10

સાંભળશે કોણ ?

Others

'દુનિયા આખી ભમ્યા કર્યું, "શાંતિ" શોધવા મથ્યા કર્યું, અંતર "મન"માં સમાયું ઘણું, પામવા એને વિચાર્યા ક...

1    2.7K 10

તું ચાલ હું આવી હોં!

Fantasy Romance

If you come .. i will be..

1    5.5K 6

"કળિયુગની કહાની"

Drama Thriller Tragedy

A truth about the era..

1    2.9K 5

અને હું હારી ગઈ!

Tragedy

To help someone is...

1    2.8K 4

તોય હસું છું

Drama Tragedy

Still laughing..

1    5.6K 6

કોને કહેવાય?

Drama Tragedy

To whom can i say..

1    5.3K 7

જિંદગી

Others

'સુખ-દુઃખની ઓળખામાં અમે એવા તે ફસાયા કે, ના અમે મન મૂકીને રડી શક્યાં ના દિલ ખોલીને હસી શક્યાં.' જીવન...

1    13.9K 10

તો ખરું

Others

' 'કેટલું સહેલું છે ને કોઈના અસ્તિત્વને ઠેસ પહોંચાડવાનું, એકવાર ખુદના અસ્તિત્વની મજાક કરીને જોવે તો ...

1    13.3K 7

જિંદગી

Others

'સુખ-દુઃખની ઓળખામાં અમે એવા તે ફસાયા કે, ના અમે મન મૂકીને રડી શક્યાં ના દિલ ખોલીને હસી શક્યાં.' જીવન...

3    6.6K 9

તું હસને, હું તને હસાવું

Inspirational

જૉકરને જોઈને આપણે સહુ ખીલખીલાટ હસીએ છીએ, એ જ જૉકર પતિ-પત્ની સાથે મળીને એકબીજાને હસાવે અને સમજાવે છે ...

1    13.4K 7

ખબર નહિ શું થઇ રહ્યું છે!

Romance

for the husband who is staying out of the country ..

2    14.3K 11

સંતોષ

Inspirational Others

'પ્રેમે મળ્યો પરિવાર ને સાથ મળ્યો સહુનો, નાથ વગરનો નાથિયો કહેવાય એ "અનાથ". એક સુંદર તત્વજ્ઞાન સભર કા...

1    6.7K 5