Mehul Trivedi
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

49
Posts
158
Followers
0
Following

From Gandhinagar , Gujarat. Writing poems, haiku and short stories. Near future , I am going to publish a story book or "small haiku sangrah"

Share with friends
Earned badges
See all

તમને હસતા જોઇને એવુ લાગ્યુ; રીસાયેલી જીંદગીએ ફરી હાથ પકડયો. -મેહુલ ત્રિવેદી (પ્રેમનો માણસ) ગાંધીનગર

જંગલ બળીને થાય રાખ; સમજે નહી માણસ જાત. - મેહુલ ત્રિવેદી ( પ્રેમનો માણસ)

યાદ આવી ગઈ તમારીને, સ્મિત ફરકી ગયુ હોઠ પર. મેહુલ ત્રિવેદી (પ્રેમનો માણસ) ગાંધીનગર

દિવાળીની રજાઓ મફતમાં ખર્ચાઇ ગઇ, આ વાત સોશ્યલ મીડીયામાં ચર્ચાઇ ગઇ. - મેહુલ ત્રિવેદી (પ્રેમનો માણસ) ગાંધીનગર

જયારથી બાળપણે હાથતાળી આપી છે; જીવન જીવવાની મજા બગડી છે. (હેપ્પી બાળદિન) - મેહુલ ત્રિવેદી પ્રેમનો માણસ ગાંધીનગર

કોઈ રમત ત્યાં રમાતી હતી હાર-જીત પણ થતી હતી, કંઈ ચિંતા પણ જગાડી હતી જિંદગી આમ જીવાતી હતી. -મેહુલ ત્રિવેદી (પ્રેમ નો મણસ)


Feed

Library

Write

Notification
Profile