Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,



Darshita Jani   Author of the Year 2018 - Nominee

Programmer by profession, Writer by heart

  Literary Brigadier

काव्य दर्पण - एक लम्हा

Drama Romance

एक लम्हा...।



1    1.2K 7

કુમકુમ દાગ

Others

'કોરા લલાટે કુમકુમનો દાગ થઇ ગયો, ખોઇ સ્વયંને કોઇકનો ભાગ થઇ ગયો.' એક ગર્ભિત અર્થનું સુચન કરતી સુંદર રચના.



1    194 0

વગર વાદળે તમે વરસાદ લાવ્યા

Fantasy

લજવાતા ગાલોની રતાશ લાવ્યા ગ્રિષ્મનો સેકાવતો તાપ લાવ્યા મહેંદીના હાથોની સુવાસ લાવ્યા વર્ષાન‍ા આગમનની ભીનાશ લાવ્યા



1    13.8K 6

તને યાદ હશે

Romance

'ધીમા એ હ્રદયનો ધબકાર યાદ હશે, બિડેલા હોઠોનો મલકાટ યાદ હશે.' વીતેલા સમયમાં પાંગરેલા પ્રેમની સુખદ યાદોની કવિતા.'



1    13.8K 9

શાળામાં ફરીથી

Children

હોમવર્કના ઢગલા ને એક્ઝામની ચિંતા ચેહરા પર એમ જ સ્મિત ફરકાવી ગઇ નાસ્તાના ડબ્બા ને મિત્રોની ગોષ્ઠિ ફરીથી કોઇ એ જ્યોત પ્રગટ‍ાવી



1    14.3K 15

ચાહ્યા કરુ

Romance

'જ્યોત બની હંમેશા તુ અરમાન મારા દઝાડે, મીણ બની ને નખશીખ હું એમજ પિગળ્યા કરુ' કોઈ પણ જાતની અપેક્ષા વગર એકતરફી પ્રેમ.



1    13.7K 9

હજી પણ છે...

Romance

તું મને ક્યારેય પણ યાદ નથી કરવાનો તો શું? દરેક વાતમાં તારી હાજરી શોધવાનો સંબંધ તો આજે પણ છે.



1    13.6K 12

હવે નહિ કરુ

Romance Tragedy

'જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહી કરું.' પામવું એ પ્રેમ નથી, ત્યજવું એ જ પ્રેમ.'



1    13.2K 7

ચાહ્યા કરું...

Romance Tragedy

તારા વિનાની સવારની તું આદત મને લગાવે, છતાં તારી એક સાંજની રોજ પ્રતિક્ષા હું કર્યા કરું. સાથે જીવેલી એ એક એક પળ તું વિસરી જાય



1    14.0K 7

શાળામાં ફરીથી

Others

'શાળા જીવનના દીવસો એ જીવનના યાદગાર દીવસો હોય છે, મિત્રો સાથે હરવું ફરવું, મોજ-મસ્તી કરવી એ જીવનનું એક સંભારણું બની જાય છે.'



1    13.8K 11

લાગણીઓ રહી ગઇ

Romance Tragedy

ભીના હોઠોની ગરમીથી કરતી એ ઘાયલ પળે પળ તરસ‍ાવતી કુમાશ રહી ગઇ. સ્પર્શથી પહોંચતી સીધી જ હૈયામાં, જીવ લઇ લેતી એ ભીનાશ રહી ગઇ.



1    13.1K 12

સહેલુ હતુ

Romance Tragedy

'ઘણીવાર જીવનમાં કોઈને મળી શકાય છે, પામી શકાય છે, સ્પર્શી શકાય છે. પણ જીવનભર માટે પોતાના બનાવી શકાતા નથી.' સુંદર લઘુકાવ્ય.



1    6.9K 11

આજે પણ છે...

Romance Tragedy

તું મને ક્યારેય પણ યાદ નથી કરવાનો તો શું? દરેક વાતમાં તારી હાજરી શોધવાનો સંબંધ તો આજે પણ છે.



1    7.1K 7

કેમ ભુલે ?

Romance Tragedy

'તું કહે છે તો ભુલી જઇશ હું તારા અસ્તિત્વ ને આ જ પળે,પણ... તારી આંગળીઓ મા ઝુલેલી આ લટો કેમ ભુલે ?' પ્રિયજન સાથે વિતાવેલીપળો.'



1    12.8K 6

તું અને હું

Abstract Romance

હું આવું ને તું જતો રહે, કુદરતની આ અઢડાઈ કેવી?



1    6.3K 5

હવે નહિ કરું

Romance Tragedy

જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં કરું.



1    13.3K 11