Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,



Alpa DESAI   Author of the Year 2018 - Nominee

"Literary Brigadier"


સાધના-૨૩

Others Romance Tragedy

ઉમરનો પડાવ અને ઘરના ટેન્શનમાં સાધનની તબિયત હવે સાથ આપતી નહતી. રજ પણ હવે યુવાનીમાં પગ મૂકી ચુક્યો હતો. દિયરના પણ લગ્ન થઈ ગયા.



4    14.3K 12

સાધના-૨૭

Others Tragedy

'જીવનભર પરિવારની સેવામાં રાત રહેનાર સાધનાએ કોઈની પાસે સેવા ના લીધી. તેણે બધાં વચ્ચેથી કાયમ માટે વિદાય લીધી. એક કરુણ નવલકથા.'



3    13.9K 19

સાધના-૨૬

Others Tragedy

'આટલી બીમારીમાં પણ સાધનાનો પરસેવા અને જીવદયાનો સ્વભાવ યથાવત હતો. તરસી ચકલીને પાણી આપવા ગયેલી સાધના પોતાના હાલચાલ ભૂલી ગઈ.'



5    14.3K 13

સાધના-૨૫

Others Romance Thriller

'સાધનની તબિયતમાં લાંબો સુધાર આવતો નથી. વિધિનો પરિવાર રાજ સાથે સગાઇ માટે તૈયાર છે. બસ સૌ સાધના તરફ તાકી રહ્યાં છે.'



3    13.9K 10

સાધના-૨૪

Others Romance Tragedy

'સાધનની તબિયત હવે સાથ આપતી નહતી. ભારત પણ હિંમત ગુમાવી ચુક્યો હતો. પણ રજ હવે મેચ્યોર થયો હતો. તે બધાને હેન્ડલ કરતો હતો.'



3    13.8K 11

સાધના-૨૨

Others Tragedy

ભરત અને તેના પિતા વચ્ચેનો કંકાસ હવે સાધના અને ભરત વચ્ચે આવી ગયો હતો. ભરત પોતાનો ગુસ્સો કાઢતો હતો અને સાધના સ્વાભિમાન બચાવતી.'



5    13.3K 9

સાધના -૨૧

Others Tragedy

'મુંબઈ પાછાં જવાની ભારતની ઈચ્છાને સાધનાનું કાવતરું ગણવામાં આવ્યું. તેના પર ભારતને ભરમાવાનો આરોપ લાગ્યો. ઘરનો માહોલ ગરમાયો.'



4    13.6K 14

સાધના-૨૦

Crime Others Tragedy

'ભારતના શેઠને લીધે કંપની પર કાનૂની કાર્યવાહી થઈ. ભારતને નોકરી ખોવાનો સમય આવ્યો. પપ્પાના કહેવાથી તેપણ મુંબઈ છોડી દેશમાં ગયો.'



4    13.6K 7

સાધના-૧૯

Others Tragedy

'નાના રાજના આવ્યા પછી ઘરમાં પરિસ્થિતિ બદલાઈ, સાધનાનું માન વધ્યું. પણ ભરત અને સાધના વચ્ચે એક ખાઈ ઉભી થતી જતી હતી.'



4    14.8K 13

સાધના ભાગ-૧૮

Others Tragedy

'સાસુના મહેણાં-ટોણા વચ્ચે ભગવાને સાધનની પેઅર્થના સાંભળી અને તેણે દીકરાને જન્મ આપ્યોં. એની પિયરમાં રહેવાની ઈચ્છા પણ પૂરી થઈ.'



5    14.8K 5

સાધના-૧૭

Others Tragedy

'સાધનાને મળવા આવેલા ભાઈ-ભાભી સાધનાની પરિસ્થિતી પામી જાય છે. પોતાની બહેનની આ કપરી પરિસ્થિતી પર તે ખીજાયો પણ ખરા.'



4    14.3K 17

સાધના-૧૬

Others Tragedy

'સાધના અને તેની સાસુ વચ્ચેના સબંધ દિવસે દિવસે કડવા થતાં જતાં હતા. સાસુમાં સાધનાને વઢવાનો એક પણ મોકો છોડતા નહિ.'



6    14.3K 16

સાધના-૧૫

Others Tragedy

'સાસુ-વહું ક્યારેય મા-દીકરી બની શકે નહિ, આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. સાધનાને પણ એનો અનુભવ થવા લાગ્યો હતો.'



4    14.2K 11

સાધના-૧૪

Others Romance

'લગ્નના થોડાક જ દિવસોમાં ભારતને સારી નોકરી મળી, સાધનાના પગલાં બધાને શુકનિયાળ લાગ્યા. સાધનાના સંસારની ગાડી પાટે ચડવા લાગી.'



5    14.2K 11

સાધના-૧૩

Others Romance

લગ્ન પછી મુંબઈ આવેલી સાધના હવે સાસરીમાં અને મુંબઈ શહેરમાં સેટ થવાનો પ્રયત્ન કરતી હતી. શહેરની રીતભાત શીખવા તે પ્રયત્ન કરતી.



4    14.4K 11

સાધના-૧૨

Others

'લગ્ન પછી રીવાજ મુજબ એકવાર સાધના પિયર આવી ગઈ. પણ હવે તેણે કાયમ માટે સાસરે જવાનું હતું. લગ્નની વિદાય કરતાં આ વિદાય વસમી હતી.'



5    13.8K 12

સાધના ----ભાગ- ૧૦

Classics Others

સાધનાના લગ્નનો મંડપ રોપાઈ ચુક્યો છે. રસોઈવાળા પણ આવી ગયા હતા. બહેનો લગ્નગીતો ગઈ રહી હતી. સાધના ખુશી અને ગમનો મિશ્રભાવ અનુભવે.



4    14.0K 13

સાધના-૯

'આખરે સાધના અને ભારતના લગ્નની તારીખ નક્કી થઈ જ ગઈ. ઘરમાં તૈયારીઓ પણ શરુ થઈ ગઈ. સાધના ખુશ પણ હતી અને ઉદાસ પણ.'



5    14.3K 12

સાધના-૮

Others

'આખરે ભરત અને સાધનાના લગ્નનું પાકું થઈ જ ગયું. સાધનાના બાપુ મંડપ, રસોડું, દાગીના અને કપડાં લતાની તૈયારી કરવા લાગ્યા.'



4    14.3K 16

સાધના-૭

Others Romance

'સાધનાની ઈચ્છા બે વરસ પછી લગ્ન કરવાની છે, જયારે ભરત લગ્ન માટે ઉતાવળો થયો. આ બેની વચ્ચે સાધનાનો પરિવાર વિમાસણમાં છે.'



5    14.7K 3

સાધના-૬

Romance Tragedy

'ભરતનો પરિવાર જલ્દી સગાઇ કરવા માંગે છે, જયારે સાધનાનો પરિવાર થોડો સમય જવા દેવા ઈચ્છે છે, બે પરિવાર વચ્ચેની ખેચતાણમાં સાધના.'



3    14.1K 9

સાધના૫

Others Romance

'સાધના હવે દેશમાં ભાભી સાથે મળીને ઘરના અને રસોઈના કામકાજ શીખવા લાગી. એક ચિંતા અને એક ખુશીનો મિશ્રભાવ તે અનુભવી રહી હતી.'



4    13.6K 11

સાધના-૪

Others Romance

'ભરત અને સાધનાનું પાક્કું થઈ ગયું હતું. સાધનનો પરિવાર દેશમાં જવા નીકળ્યો હતો. ભરત પણ બધાને સ્ટેશન સુધી વળાવા ગયો હતો."



3    14.2K 20

સાધના-૩

Romance Others

'આખરે ભરત અને સાધનાએ એકબીજા પર પસંદગીની મહોર મારી દીધી. વસંત પંચમીના શુભ દિવસે સગાઇ પણ થઈ ગઈ. હવે સાધના દેશમાં જવાની હતી."



5    14.2K 13

સાધના-૨

Romance Others

'સાધના આઈ.સી.યુ.માં મૃત્યુ અને જિંદગી વચ્ચે ઝોલા ખાતી હતી. ભરતભાઈ પોતાના ભૂતકાળમાં સરી પડ્યા હતા. તેમની સગાઈમાં..."



3    13.6K 12

સાધના-૧

Abstract Others

'ગંભીર બીમારીથી ઝુમતા એવા પરિવારના મોભી વડીલ સાધનાજી આઈ.સી.યુ.માં ભરતી છે. સી.ટી.સ્કેનનો રીપોર્ટ આવ્યા પછી આગળ સારવાર થશે.'



3    14.4K 12