Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Mukesh Jogi   Author of the Year 2018 - Nominee

Meri Jan Hindustan

"Literary Brigadier"


અદાકારી નથી

Inspirational Others

'મેંય હસવાનું હવે શીખી જ લીધું છે ખુદા જીંદગી મારી હવે દુઃખોથી ડરનારી નથી.' જીવનના પડકારો સામે બાથ ભીડવાની હિંમત આપતી કવિતા.'1    71 2

તું અને હું

Romance

me and you..1    52 2

વસંત પંચમી

Inspirational Others

'પાનખર નો ય અંત આવે છે જયારે જયારે વસંત આવે છે કૂટનારા કપાળ ના જો તું કીડીઓ સાથ ખંત આવે છે.' એક સુંદર ગઝલ રચના.1    12.6K 9

ઓ જીંદગી

Drama

O life! I love you so much..1    13.6K 10

એક પળ આવ બેસ

Others

'ચાલ મન સંતવાણી સાંભળવા ધર્મના ઓઢી ખેસ નવરો છું મૌન છે આજ ખીલેલી સંધ્યા એ જ ઉંબર એ નેશ નવરો છું.' એક સુંદર ગઝલ.1    13.5K 10

વળી પાછો

Drama Fantasy

I want to see myself again..1    6.8K 3

સૂર્યનો વંશજ છું

Inspirational Others

'નાનો છું પણ સૂર્યનો વંશજ છું દીપક છું અંધાર પર બેઠો છું ઈર્ષાને કારણ બળ્યાં'તા ફૂલો બસ બે ઘડી ખાર પર બેઠો છું.' એક સુંદર ગઝલ1    13.5K 5

આ સફરની વેદના કોને કહું

Romance Tragedy

Everything is there but not ...1    6.8K 12

ઈચ્છાનું આ નગર

Others

'રસ્તા અલગ છે સૌ ના,છે આ ચાલ પણ અલગ તારા થી ચાલ તારી જો જળવાઈ તો કહે.' શહેરની ભીડ્બળ અને લાગણીશુન્ય સ્થિતિની સુંદર ગઝલ.1    13.0K 7

દિલથી

Romance

Your eyes are hard drink..1    6.6K 7

કામ કયાં બીજું કશું

Others

'કોઈના પૂજન તિરસ્કારોની પરવા ના કરે, સૂર્ય છે, જે એ તો ઉગશે કામ કયાં બીજું કશું !' એક સુંદર માર્મિક ગઝલ રચના.1    13.1K 6

અર્થને દાબી ઉભો છું,

Thriller

Standing with meaning..1    13.2K 11

તારી ય આંખમાં

Others Romance

'તારી ય આંખમાં મને વંચાય છે ઘણું તરવા ચહું છું તો પણ ડૂબાય છે ઘણું.' પ્રેમની લાગણીઓને વ્યક્ત કરતી એક સુંદર ગઝલ રચના.1    13.6K 9

સાંજ માથે સવાર ટપકે છે

Fantasy

Everything is over to another..1    7.1K 16

આપણાં હાવભાવ વચગાળે

Others Romance

'હું હજુ પણ નદી કિનારે છું પણ હતો એ બનાવ વચગાળે વાત વાગોળીએ પરંતું તું પ્રશ્નના કોઈ લાવ વચગાળે.' એક સુંદર ગઝલ1    13.7K 6

સૂર્યમાં અંધકાર આવ્યો છે

Fantasy Tragedy

In light, darkness is there...1    13.2K 10

ખેલ તારા

Others

'રક્તરંજિત હતી કલમ તો શું ? ફૂલશી મહેકતી કટારી દે, આશરો વ્યોમ ક્યાં શકે આપી બેસવા પ્રેમની અટારી દે.' ખુદની બંદગી.1    13.6K 6

જેવી છે એવી મારી બાની છે

Others

'રોજ અફળાઉ છું કિનારા પર એક સાગર છું આ નિશાની છે એક ભૂખ્યો ટગર ટગર જુએ ચાંદ જાણે કે કોઈ વાની છે.' એક પ્રતિક સ્વરૂપ સુંદર ગઝલ1    13.0K 4

રોજ અસ્તિત્વ ની લડાયો છે

Thriller

When shadow is angry, the tree ...1    13.7K 9

આંધળો એ ઉજાસ જોવે છે

Others

'રાહ જૂએ કિનારે સપનાંઓને કિનારો પ્રયાસ જોવે છે હૂબહૂ હું જ આયનામાં છું શખ્સ મારો લિબાસ જોવે છે.' એક સુંદર ગઝલ રચના.1    13.5K 6

સાવ નોખી રીતે

Romance

'ગાલમાં ખંજન અધર ગુલાબની કયારી, ઝુલ્ફ વિખરાયેલી બ્હેકાવે મને તો છે.' એક ખુબસુરત પ્રેમિકાના નખરાની સુંદર ગઝલ.1    13.2K 11

એકધારૂ બોલવું સારૂ નથી

Inspirational Thriller

Swinging with you in the dream...1    13.7K 9

કશું બોલતાં નથી

Others Romance

'ફરિયાદ આપની છે અમે આવતાં નથી, આવું છું ત્યારે આપ કશું બોલતાં નથી.' પોતાની પ્રેમિકાનું મૌન પ્રેમી માટે અસહ્ય બની જાય છે.1    13.5K 4

રાખી છે

Romance

As peacock the self is unique..1    6.9K 10

નડે છે

Inspirational Others Romance

'થતી દૂર મારાથી સઘળી દિશાઓ, અમોને અમારા સ્વભાવો નડે છે, ભટકવુ પડે છે ઝરણ છોડી રણમાં તમારા દિધેલા સુઝાવો નડે છે.'1    13.2K 6

આવે રડવું તે છતાં હસવું પડે

Thriller

Want to cry still have to laugh...1    12.9K 6

એટલી ઈજ્જત કરૂ

Inspirational Others

'પુછવા આવે કદી એ હાલ જો, દુશ્મનોની પણ હું હિફાજત કરૂ, કોણ ઠાલવવા મથે એકાંતને, જાત મારી હું પ્રથમ અવગત કરૂ.' સુંદર ગઝલ1    13.9K 10

હળવે થી

Drama Romance

Put it slowly1    13.9K 11

ગઝલ- પ્રકાશ

Drama Thriller Tragedy

The firefly tired from the night journey while sun rise..1    13.4K 7

શું, કહો ?

Others

'વાયદો છે રોજ મળવા આવીશું, કોક પૂછો એ કરે છે શું,કહો ? હું વિખૂટો પાડુ મારાથી, મને તો ય મારામા ઘરે છે શું, કહો ?'1    6.6K 8

ગઝલ- વ્હાલાં

Drama Fantasy

God made the human and human make the God?!1    13.9K 12

મળશે કોઈ શક

Inspirational Others

'ડૂબવાનો એ નથી વિશ્વાસ છે, રામ લખ બસ રામ તરશે, કોઈ શક.' જેને રામ નામનું શરણું છે, તે કદી ડૂબી શકે નહિ.1    7.1K 8

ગઝલ- ક્ષિતિજનું ભારણ

Drama Thriller

The reason to meet each other in the life...1    13.6K 7

કારણ લાગતું

Others Romance

'સામસામું આપણું મળવું અકારણ લાગતું, આમ જુઓ તો ભલા એમાંય કારણ લાગતું.' સ્નેહીજનથી થતું મિલન એ મનને ભાવુક બનાવે છે.1    13.6K 7

ગઝલ- હું જોગી

Drama Tragedy

The bitter truth of the life..1    13.3K 9

આપી દે

Others

'આજ ઊભો છું આયનાં સામે, આંખમાં એ ઉજાસ આપી દે, હાથ જોડી ફરી નહીં આવું, તું પરત સૌ સવાલ આપી દે.' જીવનની એક નિરાશાનું ચિત્ર.1    6.5K 7

ગઝલ- એકરાર

Romance Thriller

Thoughts are coming in mind... From the past..1    14.3K 10

કદર કોને કસબની છે

Others

'નગદ પર તો નગર જીવે, કદર કોને કસબની છે, અગર જોવું મગર જોવું, જમાવટ તો ગજબની છે.' લોકોને કળાની નહિ કમાણીની જ પડી છે.1    7.1K 9

ગઝલ- મૃગજળ

Drama Fantasy

Want to dive in the past to meet..1    14.6K 11

વાતમાં દમ છે

Inspirational Others Romance

'આજથી ખુલ્લે આમ મળવું છે ફૂલ હું થાઉં થાય તું ઝાકળ, આંખમાં આવી બેઠું ચોમાસું એક ચાતક હું એક તું વાદળ.' એકમેકના થઇ જવાની ગઝલ.1    6.8K 10

ગઝલ- હું

Drama Fantasy Romance

There was me only in every situation...1    13.4K 8

કયાં છે દોસ્ત ?

Inspirational Others

'ઝાંઝવાં ઓ સદા અમે પીધાં, પ્યાસ મારી એ નીર કયાં છે દોસ્ત ? આપણાં પર એ હોય છે નિર્ભર, બાકી મનને લકીર કયાં છે દોસ્ત ?1    7.0K 12

ગઝલ - જોગી

Drama Thriller

Wordings are awesome , words are like berries when lord raam tastes1    13.9K 9

માણસ

Others

ચીપકાવી નવાં નવાં ચહેરા, એકલો એકલો દડે માણસ, જાણતો હોય વાંક છે કોનો, સાવ ખોટું કેવું લડે માણસ.' માણસનો ચહેરા પાછળ બીજા ચહેરો.1    13.3K 10

ગઝલ- હકીકત

Drama Thriller

Truth of the life and after...1    6.6K 12